________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મશ્કરી કરે તે મૂર્ખ. ૨૦ જે ગુરુના સામો બોલે તે મૂર્ખ. ૨૧ જે ઝાડો પેસાબ કરતાં બોલે તે મૂર્ખ. ૨૨ જે ગુરુ સામો બેઅદબીથી બેસે તે મૂર્ખ. ૨૩ જે કુલીન સ્ત્રીને ઘરે જાય તે મૂર્ખ. ૨૪ જે સોનીનો વિશ્વાસકરે તે મૂર્ખ ૨૫ જે જાણીને કુકર્મ કરે તે મૂર્ખ. ૨૬ જે વૈદ્ય આગળ પ્રથમ રોગ પ્રકાશે તે મૂર્ખ. ૨૭ જે શેરી વચ્ચે એકલી સ્ત્રીના સાથે વા કરે તે મૂર્ખ. ૨૮ જે રાજાની પ્રીતિ જાણી વિશ્વાસ કરે તે મૂર્ખ. ૨૮ જે રાજાની પ્રીતિ જાણી વિશ્વાસ કરે તે મૂર્ખ. ૨૯ જે હુંકારો દીધા વિના વાત કરે તે મૂર્ખ ૩૦ જે પંડિત સાતે ઠગાઇ કરે તે મૂર્ખ. ૩૧ જ્યાં ચોર વાઘનો ભય હોય ત્યાં એકલો જાય તે મૂર્ખ. ૩ર જે એકલો છતા ઘણાની સાથે વાદ કરે તે મૂર્ખ. ૩૩ જે ઓળખાણ વિનાના માણસો જોડે બહાર નીકળે તે મૂર્ખ. ૩૪ જે ઉકરડે ઘણી વાર બેસે તે મૂર્ખ. ૩૫ જે વાતો સાંભળતા હસે તે મૂર્ખ ૩૬ જે પિચ્છાણ વિનાના સાથે ગુહ્ય વાત કરે તે મૂર્ખ. ૩૭ જે સામે ટેકરે બેસી મુતરે તે મૂર્ખ ૩૮ જે ઉકરડે બેસી જમે તે મૂર્ખ ૩૯ જે જમતો ઊઠે બેસે તે મૂર્ખ ૪૦ જે નિર્લજ્જ થઈ મુતરવા બેસે તે મૂર્ખ. ૪૧ જે ઉતાવળથી કામ કરવા જનારને રોકે તે મૂર્ખ. ૪૨ જે મોટા કલેશમાં પેસે તે મૂર્ખ ૪૩ જે કોરી , ડાઢી મુંડાવે તે મૂર્ખ. ૪૪ જે શુકન વર્જ ગામ જાય તે મૂર્ખ. ૪પ જે નકૉમી કોઈને ગાળ દે તે મુર્ખ. ૪૬ જે ગાળિ દે ને મારે તે મૂર્ખ. ૪૭ જે અણભાવતું જમે તે મૂર્ખ ૪૮ જે સલાટ સુતાર ઘડતા હોય તે સામો રહે તે મૂર્ખ. ૪૯ જે સોગઠે રમતા વાદ કરે તે મૂર્ખ. ૫૦ જે તરતા નહિ આવડતાં છતાં પાણીમાં પેસે તે મૂર્ખ. ૫૧ જે જમાવાનાં વખતે રીસાય તે મૂરખ. પરજે ચાલતા સર્પને છેડે તે મૂર્ખ પ૩ જે બેસતા ન આવડે ને ઘોડે ચડે તે મૂર્ખ પ૪ જે ચાલતા બળદને મારે તે મૂર્ખ પપ જે સાંઢને ચોટ નાંખે તે મૂર્ખ પર જે જૂઠા જનાવરને પકડે તે મૂર્ખ. પ૭ જે પંડિત થઇને ભણાવે તે મૂર્ખ ૫૮ જે દેદાર થઈને ફરે તે મૂર્ખ. પ૯ જે રિસાણા મિત્રને મનાવે તે મૂર્ખ. ૬૦ જે ગુહ્યની મિત્રાઈ કરે
૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org