________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હોય, પ્રતિષ્ઠા હોય, ગુણોનું ગૌરવપણું હોય તથા અપૂર્વ નવીન જ્ઞાનનો લાભ હોય ત્યાં સારી બુદ્ધિવાળાઓએ વાસ કરવો. ૨ यत्र देशे न सन्मानं, न बुद्धिर्न च बांधवाः । न विद्यागमः कच्छिन्नतत्र दिवसंवसेत् (निवसेत् बुध) ॥३॥ अनायकेन वास्तव्यं, न वास्तव्यं बालनायके । स्त्रीनायकेन वास्तव्यं, नवास्तव्यं बहुनायके ॥४॥ बालराज्यं भवेद्यत्र, द्वैराज्यं यत्र वा भवेत् । स्त्रीराज्यं मूर्खराज्यं वा, यत्र स्यात्तत्र नो वसेत् ॥५॥ उपद्रुतं वैरिविरोधिमारी, स्वचक्र मुख्यैर्नगरादियत्सयात् । न यत्र चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान्विदधीत वासम् ॥६॥
श्राद्धगुणविवरणे ભાવાર્થ : જે દેશને વિષે સન્માન ન હોય બુદ્ધિ ન હોય બાંધવો ન હોય, તેમ જ કોઈ પણ પ્રકારે વિદ્યાની પ્રાપ્તિ ન હોય ત્યાં એક દિવસ પણ વસવું નહિ. અગર જ્યાં પંડિત પુરૂષ વાસ ન કરે. ૩. જયાં નાયક ન હોયત્યાં વસવું નહિ. જયાં બાળ નાયક હોય ત્યાં વસવું નહિ. તથા જયાં સ્ત્રી નાયક હોય જયાં બહુ નાયક હોય ત્યાં વસવું નહિ. ૪ જયાં બાળક રાજા રાજય કરતો હોય જયાં બે રાજા હોય જ્યાં સ્ત્રીરાજ, સ્ત્રી રાજય કરતી હોયજયાં મૂર્ખ રાજા રાજય કરતો હોય ત્યાં વાસ કરવો નહિ. પ વૈરીઓ, વિરોધિઓ, મારી તથા સ્વચક અને પર ચક્રાદિકથી જે નગર ઉપદ્રવવાનું હોય ત્યાં વસવું નહિ. જયાં ચૈત્ય જૈનમંદિર ન હોય સારા સાધુનો યોગ ન હોય ત્યાં બુદ્ધિમાન માણસ વાસ કરે નહિ. પ.
પાડોશ ત્યાગ) दुःखं देवकुलासन्ने, गृह हानिश्च तु पथे । धूर्तामात्य गृहाभ्यासे, स्यातां सुतधनक्षयौ ॥१॥
૧૫૮)
૧૫૮
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org