________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મહારાજાની આઠ માતાઓ માટેન્દ્ર ચોથે દેવલોકે ગયેલ છે. नागेसु उसहपिया, सेससत्तण्ह गया इसाणंमि । अठ्ठउ सणंकुमारे, माहिदे अठ्ठ बोद्धव्वा ॥२॥
ભાવાર્થ : ઋષભદેવના પિતા નાભિરાજા નાગ દેવલોકમાં ગયા છે. અજિતનાથજીથી ચંદ્રપ્રભ સુધીના સાત પિતાઓ ઇશાન દેવલોકે (બીજા દેવલોકે) ગયા છે, સુવિધિનાથથી તે શાન્તિનાથ મહારાજાના આઠ પિતાઓ સનકુમાર ત્રીજે દેવલોકે ગયા છે, અને કુંથુનાથથી મહાવીરસ્વામી સુધીના તેમના આઠપિતાઓ માટેન્દ્ર ચોથે દેવલોકે ગયા છે.
પ્રવચનસારોદ્વારને વિષે એ પ્રકારે તીર્થંકર મહારાજાના માતાપિતા પરલોકે ગયાનું સ્વરૂપ કહેલું છે.
ओहो सुओ व उत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली विभुंजइ, अपमाणं सुयं भवे इयरा ॥१॥
ભાવાર્થ : શ્રુતજ્ઞાની બરાબર ધૃતોપયોગ આપતા છતાં અને ગોચરીના તમામ પ્રકારના દોષોને ટાળી ગોચરી ગ્રહણ કરતાં કદાચ અશુદ્ધ આહાર ગ્રહણ કરે તેને કેવલી મહારાજા પણ ભક્ષણ કરે છે, કારણ કે જો ન ગ્રહણ કરે તો શ્રુત અપ્રમાણ થાય કહેવાય. उपद्रवो कंपते देवता यत्र, अचलं चलते यदा । प्रस्विद्यन्ते हसन्ते च, देवतानांहिमूर्तयः ॥१॥ रक्तपानं नदी यत्र, कदाचिद्रहडते तथा । वृक्षेभ्यो रक्तफेनादि, वृष्टिं स्यादनिमित्तका ॥२॥ मुंडरूंडादिकं जातं, नारीणां च, चतुष्पदम् । भंगं दर्शयते घोरं, दुर्भिक्षं डमरैः सह ॥३॥ द्वौ मूर्होबालके कर्णा-श्वत्वारोनयनान्यपि । परचक्रागमं बूयादुर्भिक्षं च विनिर्दिशंत् ॥४॥
M૧૩૯ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org