________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ૩ આભિનિવેશિક જાણીબુઝીને જુઠું બોલે. ૪ સાંશયિક સિદ્ધાંતના વિષય સંબંધમાં સંશય રાખે. પ અનાભોગિક અજાણપણે કાંઈ સમજે નહિ અથવા એકેંદ્રિયાદિક જીવોને જાણી સમજી શકે નહિ. महानिशिथसूत्रे
- जे भिक्खु वा भिक्खुणी वा सट्टो वा सढी वा परपासंडीणं पसंसं करिज्जा जेवियणं निन्हगाणं पसंसं करेज्जा जेणं निन्हगाणं अणुकूलं भासेज्जा जेणं निन्हगाणं आयतनं पवेसेज्जा, जेणं निन्हगाणं गंथं सत्थ पयक्खरंवा परुविज्जा, जेणं निन्हगाणं संतिए काय किलासाइए वा तवे वा संजमे वा नाणे वा विन्नाणे वा सुए वा पंडिच्चे वा अभिमुह सुद्ध परिसामज्जगए सिलाहेज्जा सेवियणं परमाहम्मिसु उववज्जेज्जा जहासे सुमइ । इत्यादि
- ભાવાર્થ : જે કોઈ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ગમે તે પરપાખંડીયોની પ્રશંસા કરે તથા જેઓ નિહ્નવોની પ્રશંસા કરે, જેઓ નિતવોને અનુકૂળ બોલે, જેઓ નિહ્નવોના સ્થાન પ્રત્યે પ્રવેશ કરે, જેઓ નિહ્નવોના ગ્રંથો શાસ્ત્રો એક પદ તેમજ એક અક્ષરની પણ પ્રરૂપણા કરે, નિહ્નવો સંબંધી તેમણે કરેલા કાયકલેશાદિકને વિષે તથા તપને વિષે તેમજ સંયમને વિષે તથા જ્ઞાનવિજ્ઞાનને વિષે તથા શ્રતને વિષે તથા પંડિત વિગેરેને વિષે પ્રેમ ધારણ કરે, સન્મુખ વૃત્તિવાળા થાય, તેને શુદ્ધ માને, તેમના ઉપર સારા પણાની બુદ્ધિ ધારણ કરે તથા ઉપરોક્ત તમામની પ્રશંસા કરે તે પરમાધામીને વિષે ઉત્પન્ન થાય છે. જેમ સુમતિ પરમાધામીને વિષે ઉત્પન્ન થયો ઈત્યાદિ
(સમક્તિના ચિન્હો )
૧. સર્વત્ર ઉચિત આચરણ, ૨ ગુણાનુરાગ, ૩ શ્રી જિનવચન આગમ સિદ્ધાંતનું શ્રવણ, મનન અને યથાશક્તિ પરિશીલન કરવાની
૧૨૭
૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org