________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પણ ધર્મને માટે તો સાવદ્ય કર્મમાં ન પ્રવર્તમાન થવું.
ઉત્તર : અનેક પાપકર્મના આરંભના સાથે આ પણ આરંભ એક ભલે રહ્યો, પરંતુ બીજા આરંભ કરતાં પૂજા કરવા માટે સ્નાનાદિકનો જે આરંભ છે તે કૂવાના ઉદાહરણના પેઠે પૂજાદિકથી થયેલ આરંભને શુદ્ધ કરી ગુણાંતરને પામે છે માટે ગૃહસ્થોને સ્નાન પૂજાદિક કરવા યુક્ત છે.
કૂવાના ઉદાહરણના પેઠે યુક્ત છે. સ્નાન પૂજાદિ તેવી રીતે સાધુને પણ યુક્ત છે, માટે સ્નાનાદિકને વિષે કેમ સાધુ અધિકારી નહિ ? તેનો ઉત્તર આપે છે.
યતિઓ સર્વથા સાવદ્ય કર્મથી નિવર્તમાન થયેલા છે, માટે કૂવાના ઉદાહરણના પેઠે તેઓને તેમાં પ્રવર્તમાન થવાથી સાવદ્ય લાગે છે. ચિત્તને વિષે ધર્મ ન સ્ટ્રરે, કારણ કે તેને વિષે શુભ ધ્યાનાદિકથી પ્રવર્તમાન સદેવ થયેલ છે માટે ગૃહસ્થો તો સદૈવ સાવદ્ય સ્વભાવથી જ પ્રવર્તેલા છે, માટે જિનઅર્ચનાદિદ્વાર વડે કરી સ્વપરઉપકારને વિષે તેને તેમાં પ્રવર્તમાન થનારાના ચિત્તમાં તે જ લાગે છે. ન સાવદ્ય, માટે સ્નાનાદિકને વિષે ગૃહસ્થ જ અધિકારી છે, ન સાધુ. આગમને વિષે પણ કહ્યું છે કે – छजीवकायसंजमो दव्वत्थएसो विरुज्झ एकसिणो । तो कसिण संजमविउ पुप्फाईयंन इच्छंति, ॥१॥ अकसिणपवत्ताणं, विरयाविरयाण एसखलु जुत्तो । સંસારયાપારનો, વ્યસ્થા #વિધ્વંતો, મેરા | ભાવાર્થ : પકાયની જીવદયાના પ્રતિપાલન કરનારા સંયમી મુનિ મહારાજાઓને દ્રવ્યસ્તવ સર્વથા નિષેધ કરેલ છે માટે સંપૂર્ણ સંયમી મુનિમહારાજા પુષ્પાદિકની ઇચ્છાને કરતા નથી ૧ પરંતુ જેણે
૧૦૯
ભાગ
૧૦૯
ભાગ-૬ ફમો-૯
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org