________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે છેદ કહેવાય છે.
માટે અશુદ્ધ, હિંસાકરણ, વર્જનશુદ્ધ, કારણ કે દેવાદિકને સંગીતકાદિ કરણે, કંદર્પાદિ કરણ, અસભ્ય વચન બોલવું તે સર્વ અશુદ્ધ છે. હવે આત્મા જે છે, તે હિંસાના પરિણામથી મુક્ત છે, કર્મની વિચિત્રતાથી મુક્ત થયેલ છે, હિંસા અહિંસાના વિયોગથી તે તાપશુદ્ધ છે. કર્મબંધથી મુકાયેલ આત્માઇત્યાદિ ભાવવાદ પ્રધાનમ્ એવી રીતે આત્માદિ વસ્તુ સતે વિધિ, પ્રતિષેધાદિક, સર્વ કહેલ સ્વરૂપ પ્રમાણે પામે ન તું અન્યથા. અન્યથા પ્રકારે હોય તો તાપઅશુદ્ધ જાણવું, માટે શુદ્ધ શાસ્ત્રને કહેવાવાળા હોય તો તે મહાદેવ કહેવા
હવે જેણે શાસ્ત્રને કહેલ છે તે કેવલ મહાદેવ ન કહેવાય પણ તે દેવ વિષયને આરાધવા માટે, આરાધવાનો ઉપાય આજ્ઞાસાધકપણું તે મહાદેવ કહેવાય છે.
હવે આરાધન કરવાપણું જે છે તે સરાગના પ્રસંગનું કારણ છે અને પ્રસાદના અભાવે પણ વસ્તુના સ્વભાવથી પ્રસાદ ફલની સિદ્ધિ થાય છે, કારણ કે વસ્તુસ્વભાવ જે છે, તે અચિંત્ય ચિંતામણિના સમાન છે, તેથી મહાભાગ્યવાલા તીર્થકર મહારાજાઓને આવીને વાંચ્છિતાર્થ મેળવે છે. પૂજયોનાં ઉપકારના અભાવે પણ, પૂજન કરતાને ઉપકાર થાય છે. જેમ મંત્રાદિકના સેવન કરવાથી, અગ્નિ આદિકની સેવા કરાય છે, તેમ હવે સર્વદા દુષમકાળને વિષે પણ આરાધના કરવાનો ઉપાય બતાવેલ છે. આજ્ઞાની બહાર જેટલી સભ્ય પ્રવૃત્તિ છે તે સર્વ ભવફલને આપવાવાળી છે, માટે આજ્ઞા આરાધકપણું જ સર્વથા પ્રકારે ફળ આપી ભાવના ઉચ્છેદનને કર વાવાળું છે.
જેમ સા ની વેવની દવા કરવાવડે કરીને રોગનો ક્ષય થાય છે
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org