________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કહેવાય છે, ખરાબ વ્રત તથા કુઆગમરૂપ દોષના સંસાધનપણાથી મોહી કહેવાય છે-એ ત્રણે જે દેવને ન હોય તે અહંનું કહેવાય છે. ૧ શૃંગારાદિ રસરૂપી અંગારાવડે કરીને જે પ્રાણિયોનું હિત દુવાણું નથી અર્થાત્ શાન્તિમય મન જેનું રહેલું છે તે એકોતર્થાત વડે કરીને યુક્ત ભાવ પામેલું જિનેશ્વર મહારાજનું અદ્દભૂત વ્રત હોય છે. સબબ અહંનદેવનું નિરાગી નિર્વેષી નિર્મોહીપણું શાંતતા સહિત હોય છે, હવે દેવતાઓમાં રાગાદિ સ્વરૂપને ભજનારા દેવોનું સ્વરૂપ પ્રસિદ્ધ છે.
યથાब्रह्मा लूनशिराहरिशिसरुग्व्यालुप्तशिनोहरः, सूर्योऽप्युल्लिखितो न लोप्यखिलभुक् सोमः कलंकांकितः। स्वार्नाथोपिविसंस्थुल) खलु वपु-संस्थैरुपस्थैः कृतः, सन्मार्गस्खलनाद्भवन्ति विपद : प्रायः प्रभुणामति ॥१॥ यद्ब्रह्मा चतुराननः समभवदेवो हरिवमिनः, शक्रो गुह्यसहस्त्रसंकुलतनुर्यच्चक्षयी चन्द्रमा : । यजजहवा दलनामवापुरहयो राहुः शिरोमात्रताम्, तृष्णेदेवि विडंबनेयमखिला लोकस्य युष्मतकृता ॥२॥
ભાવાર્થ : બ્રહ્મા, લૂન શિરા, એકેમ, તે કહે છે, એકદા તે ત્રીશ કોડ દેવતાઓ એકત્ર મલ્યા ત્યાં તેઓ પરસ્પર માતાપિતાના વર્ણનને કરે છે તે અવસરે દેવતાઓએ કહ્યું કે અહો, અહો, મહેશ્વરનાં માતા પિતા કોઈ જણાતાં નથી માટે તેને તે નથી આવા પ્રકારનું દેવતાઓનું વચન સાંભળીને ગધેડાના આકારવાલા એવા બ્રહ્માના પાંચમા મુખે ઈર્ષાથી કહ્યું કે સર્વ પદાર્થોને જાણનાર હું જીવતો વિદ્યમાન છતાં એવું બોલવાને કોણ સમર્થમાન છે કે મહેશ્વરનાં માતાપિતા જણાતા નથી. જે કારણ માટે હું જાણું છું. ત્યારબાદ બ્રહ્માએ કહેવા માંડ્યું તેથી નહિ પ્રકાશ કરવા લાયક પ્રકાશ
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org