SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪ ગર્ભજ સ્થળચર તિર્યંચ ચોથી નરક સુધી જાય છે. ૫ ગર્ભજ ઉરપરિસર્પ પાંચમી નરક સુધી જાય છે. ૬ મનુષ્યની સ્ત્રી મરીને છઠ્ઠી નરક સુધી જાય છે. ૭ મનુષ્યો અને માછલા સાતમી નરક સુધી જાય છે. એવી રીતે સાત નરકમાં ઉત્પન્ન થવાનો વિચાર કહ્યો. દસ પ્રકારના ભુવનપતિના દસ દંડકવાળા ૧ તિર્યંચ પંચંદ્રિય, ૨ ગર્ભજ મનુષ્ય એ બે દંડકમાં આવીને ઉપજે છે. પૃથ્વીકાયમાં નારકીને છોડીને ૨૩ ત્રેવીશ દંડકવાળા આવીને ઉપજે છે. અપૂકાયમાં નારકીને છોડીને ૨૩ ત્રેવીશ દંડકવાળા આવીને ઉપજે છે. તેઉકાયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચ પંચેંદ્રિય ૩ વિકલૈંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. વાઉકાયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચ પંચેંદ્રિય. ૩ વિકલેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. વનસ્પતિકાયમાં એક નારકીને છોડી દઈને ૨૩ ટવીશ દંડકવાળા આવીને ઉપજે છે. બે ઇંદ્રિયમાં ૫ સ્થાવર ૧ તિર્યંચપસેંદ્રિય, ૩ વિકલેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. તે ઇંદ્રિયમાં ૫ સ્થાવર, ૧ તિર્યંચ પંચેંદ્રિય ૩ વિકસેંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. ચૌરિદ્રિયમાં પ સ્થાવર. ૧ તિર્યંચ પંચેંદ્રિય, ૩ વિકલૈંદ્રિય ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિયમાં, ૫ પાંચ સ્થાવર ૧ તિર્યંચપચેંદ્રિ, ૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy