SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ દસ ભુવનપતિના દસ દંડકવાળા ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ વનસ્પતિકાય, ૪ તિર્યંચ પંચંદ્રિ, ૫ મનુષ્ય એ પાંચ દંડકમાં જાય છે. પૃથ્વીકાયવાળા દસ દંડકમાં નીચે મુજબ જાય છે, પ પાંચ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં, ૩ ત્રણ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. અપકાયવાળા ૫ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. તેઉકાયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં એ નવ દંડકમાં જાય છે. વાઉકાયવાળા ૫ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં એ નવ દંડકમાં જાય છે, વનસ્પતિકાયવાળા પ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ - વિકસેંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. બે ઇંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકલૈંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. તે ઇંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પંચંદ્રિયમાં ૩ વિકલૈંદ્રિયમાં ૧ મનુષ્યમાં એ દસમાં જાય છે. ચોરેંદ્રિયવાળા ૫ સ્થાવરમાં ૧ તિર્યંચ પચેંદ્રિયમાં ૩ વિકલેંદ્રિયમાં ૧ મનુષ્યમાં, એ દસમાં જાય છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયવાળા ૧ જયોતિષિ, ૨ વૈમાનિક એ બેને છોડીને ૨૨ બાવીશ દંડકને વિષે જાય છે. ગર્ભજ તિર્યયપચંદ્રિયવાળા ચોવીશ દંડકમાં જાય છે. એવી રીતે તિર્યચપંચેંદ્રિયના બે ભેદ કહ્યા. સંમૂર્ણિમ મનુષ્ય પ સ્થાવરમાં, ૧ તિર્યંચ પંચેંદ્રિયમાં ૩ વિકસેંદ્રિયમાં ૧ મનુષ્યમાંએ દસમાં જાય છે. ન ૬૪ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy