SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ જ્યોતિષિને છ પર્યાપ્તિ છે, પણ ભાષાને મન સાથે ઉપજે માટે પાંચ પણ કહેવાય. વૈમાનિકને છ પર્યાપ્તિ છે, પણ ભાષા તથા મન સાથે ઉપજે માટે પાંચ કહેવાય. એ પ્રકારે પર્યાપ્તિનો વિચાર કહ્યો. હવે ઓગણીશમાં સમગ્ર સંસારી જીવોને છ દિશિનો આહાર હોય છે, તે બતાવે છે. ૧ પૂર્વદિશિ. ૩ ઉત્તરદિશિ. પ ઉર્ધ્વદિશિ. ૨. પશ્ચિમદિશિ. ૪ દક્ષિણદિશિ. ૬ અધોદિશિ. એ પ્રકારે છ દિશિનો આહાર કહેલો છે. હવે કયા દંડકને કેટલી દિશિનો આહાર હોય છે, તે બતાવે છે. સાત નારકાવાળા છ દિશાનો આહાર કરે છે. દસ પ્રકારના દસ ભુવનપતિવાળા છ દિશાનો આહાર લે છે. પૃથ્વીકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. અપકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. - તેઉકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. વાઉકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. વનસ્પતિકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને દિશાનો આહાર લે છે. બેઇંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે. ન ૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy