SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ હવે કયા કયા દંડકવાળાને કઈ કઈ પર્યાપ્તિ હોય છે, પણ ભાષા અને મન સાથે હોય છે, માટે પાંચ પર્યાપ્તિ પણ કહેવાય. દસ પ્રકારના દસ ભુવનપતિના દંડકને વિષે છ પર્યાણિ હોય છે, પણ ભાષા અને મન સાથે હોય છે, માટે પાંચ પર્યાપ્તિ પણ કહેવાય. પૃથ્વીકાયને વિષે ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઇંદ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. એ ચાર પર્યાપ્તિ હોય છે. અકાયને વિષે ૧. આહાર ૨. શરીર. ૩ ઇંદ્રિય ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિ હોય છે. તેઉકાયને વિષે ૧. આહાર. ૨. શરીર. ૩ ઇંદ્રિય. ૪. શ્વાસોશ્વાસ. એ જ પર્યાપ્તિ હોય છે. વનસ્પતિકાયને વિષે ૧. આહાર ૨. શરીર ૩. ઇંદ્રિય ૪. શ્વાસોશ્વાસ એ ૪ પર્યાપ્તિ હોય છે. બે ઇંદ્રિયના દંડકને વિષે ૧ આહાર. ૨ શરીર ૩ ઇંદ્રિય. ૪ શ્વાસોશ્વાસ ૫ ભાષા એ પાંચ પર્યાપ્તિ હોય છે. ચૌરિંદ્રિયને વિષે ૧ આહાર. ૨ શરીર. ૩ ઇંદ્રિય ૪ શ્વાસોશ્વાસ, પ ભાષા એ પાંચ પર્યાપ્તિ હોય છે. આ સંમૂચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને વિષે મનપર્યાપ્તિ છોડીને પાંચ પર્યાતિ હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને છ પર્યાપ્તિ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને ૧ આહાર, ર શરીર, ૩ ઇંદ્રિય, ૪ શ્વાસોશ્વાસ એ ચાર પર્યાપ્તિ હોય છે. ગર્ભજ મનુષ્યને છ પર્યાપ્તિ હોય છે. વાણવ્યંતરને છ પર્યાપ્તિ હોય છે, પણ ભાષા અને મન પર્યાપ્તિ સાથે ઉપજે માટે પાંચ પર્યાપ્તિ કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy