SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪ નક્ષત્રનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમનું હોય છે નક્ષત્રની દેવીયોનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગનું હોય છે. ૫ તારાઓનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગનું હોય છે, અને તારાની દેવીનું આયુષ્ય જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમાં ભાગ ઝાઝેરૂ જાણવું એ રીતે જયોતિષિનું આયુષ્ય કહ્યું. વૈમાનિક દેવતાનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું હોય છે, તેના ત્રણ ભેદ નીચે મુજબ છે. દેવલોકના નામ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સૌધર્મ ૧ પલ્યોપમ ર સાગરોપમ ૨ ઇશાન ૧ પલ્યોપમ ૨ સાગરોપમ અધિક અધિક ૩ સનકુમાર સાગરોપમ ૭ સાગરોપમ ૪ માહેંદ્ર સાગરોપમ ૭ સાગરોપમ અધિક ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૬ લાંતક ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૭ મહાશુક ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૮ સહસ્ત્રાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૯ આનત ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૧૦ પ્રાણત ૧૦ સાગરોપમ ૨૦ સાગરોપમ ૧૧ આરણ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ અધિક બ્રહ્મ (૫૩) ૫૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy