________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૨ અશ્રુત ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ
એવી રીતે પ્રથમ ભેદે બાર દેવલોકના દેવોનું આયુષ્ય કહ્યું હવે બીજે ભેદે નવરૈવેયકના દેવોનું આયુષ્ય કહે છે. રૈવેયક નામ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સુદર્શન ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨ સુપ્રતિબદ્ધ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૩ મનોરમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૪ સર્વભદ્ર ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ
વિશાલ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૬ સુમનસ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ
સુમણસ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૮ પ્રિયંકર ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૯ આદિત્ય ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ એ પ્રકારે બીજે ભેદે નવ રૈવેયકના દેવોનું આયુષ્ય કહ્યું,
હવે ત્રીજે ભેદે પાંચ અનુત્તર વિમાનના દેવોનું આયુષ્ય કહે છે અનુત્તર વિમાન નામ. જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. વિજય
૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૨. વિજયંત ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૩. જયંત
૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૪. અપરાજિત ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ પ. સર્વાર્થસિદ્ધ ૩૩ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમાં એવી રીતે પાંચ અનુત્તર વિમાનના દેવોનું આયુષ્ય કહ્યું.
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org