SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧ અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ ચુતઅજ્ઞાન, ૩ અચક્ષુદર્શન એ ત્રણ હોય છે. ચૌરિદ્રિય અપર્યાપ્તને, ૨ પ્રથમના જ્ઞાન, ૨ પ્રથમના અજ્ઞાન, ૨ પ્રથમના દર્શન, મળી કુલ ૬ ઉપયોગ હોય છે. અને પર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન ૨ શ્રુતઅજ્ઞાન. ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન એ ૪ ચાર ઉપયોગ હોય છે. તિર્યંચ પંચેદ્રિયના બે ભેદ નીચે મુજબ છે. અપર્યાપ્તને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન, તથા પ્રથમના ૨ દર્શન મળી ચાર ઉપયોગ હો’ છે. ગર્ભજતિર્યંચ પચેંદ્રિયને ૩ પ્રથમનાજ્ઞાન, ૩ અજ્ઞાન, અને ૩ પ્રથમના દર્શન મળી કુલ નવ ઉપયોગ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન, ૩ ચક્ષુદર્શન, ૪ અચક્ષુદર્શન એ જ ઉપયોગ હોય છે. અને ગર્ભજ મનુષ્યને ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, તથા ૪ દર્શન મળી કુલ ૧૨ ઉપયોગ હોય છે. વાણવ્યંતરને ૩ પ્રથમના જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ પ્રથમના દર્શનકુલ મળીને નવ ઉપયોગ હોય છે. પ્રથમ નારકીની પેઠે જયોતિષને ૩ પ્રથમના જ્ઞાન, ૩ અજ્ઞાન તથા ૩ પ્રથમના દર્શન મળીને કુલ નવ ઉપયોગ હોય છે. વૈમાનિકને વિષે બાર દેવલોક, અને નવ રૈવેયકે દેવતાને સંમૂર્છાિમને ૯ ઉપયોગ હોય, નારકીની પેઠે. અને પાંચ અનુત્તર વિમાનના દેવતાને વિષે પ્રથમના ૩ જ્ઞાન તથા પ્રથમના દર્શન ૩ ત્રણ કુલ મળી ૬ ઉપયોગ હોય અનુત્તર વિમાને મિથ્યાદષ્ટિ નથી. સમક્તિદષ્ટિ છે. એ પ્રકારે ઉપયોગદ્વાર કહ્યું. ૪૦. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy