SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧. ચક્ષુદર્શન, ૨. અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪. કેવલદર્શન, એ ચાર ભેદ છે. એવી રીતે બાર ઉપયોગ કહ્યા. હવે કયા દંડકને વિષે કેટલા ઉપયોગો હોય તે કહે છે. સાત નારકીના દંડકને વિષે પ્રથમના ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને પ્રથમના ૩ ત્રણ દર્શન મળી ૯ ઉપયોગ હોય છે. તેમાં સમકિતદષ્ટિને ૩ પ્રથમના જ્ઞાન, તથા ૩ પ્રથમના દર્શન મળી કુલ છ ઉપયોગ હોય છે. મિથ્યાદષ્ટિને ૩ પ્રથમના અજ્ઞાન તથા ૩ પ્રથમના દર્શન મળીને કુલ ૬ ઉપયોગ હોય છે. દશ પ્રકારના દશ ભુવનપતિના દંડકને ૩ પ્રથમના જ્ઞાન, ૩. અજ્ઞાન, ૩. પ્રથમના દર્શન કુલ નવ ઉપયોગ હોય છે. પૃથ્વીકાયને વિષે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે. અપકાયને વિષે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે. તેઉકાયને વિષે ૩ મતિઅજ્ઞાન. ૨ શ્રુતઅજ્ઞાન ૩. અચક્ષુદર્શન એ ૩ ત્રણ ઉપયોગ હોય છે. વાઉકાયને વિષે ૩ મતિઅજ્ઞાન. ૨ શ્રુતજ્ઞાન ૩ અચક્ષુદર્શન એ ૩ ત્રણ ઉપયોગ હોય છે. વનસ્પતિકાયને વિષે ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન ૩ અચક્ષુદર્શન-એ ત્રણ ઉપયોગ હોય છે. બેઇદ્રિય અપર્યાપ્તને પ્રથમના બે જ્ઞાન, પ્રથમના ૨ અજ્ઞાન અને ૧ અચક્ષુદર્શન એ પાંચ ઉપયોગ હોય છે. અને પર્યાપ્ત ને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય તે ઇંદ્રિય અપર્યાપ્તને ૨ પ્રથમના જ્ઞાન, ૨ પ્રથમના અજ્ઞાન, M૩૯ ~ ૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy