SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ વૈક્રિયકાયયોગ, ૪ વૈક્રિયમિશ્રકાયયોગ ૫ કાર્મણકાયયોગ, મનના યોગ ૪ તથા વચનના ૪ સર્વે મળી ૧૩ યોગો હોય છે. એવી રીતે તિર્યંચ પચેંદ્રિયના બે ભેદ કહ્યા. સંમૂચ્છિક મનુષ્યને ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ ત્રણ યોગ હોય છે. ગર્ભજ મનુષ્યને ૪ મનના યોગ, ૪ વચનના યોગ, ૭ કાયાના યોગ એ પ્રકારે પંદર યોગ હોય છે. એ પ્રકારે મનુષ્યોના બે ભેદ કહ્યા. વાણવ્યંતરને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ પ્રકારે અગીયાર યોગ હોય છે. જ્યોતિષિને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૪ યોગ, કાયાના ત્રાણ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ ૩ કાર્પણ કાયયોગ એ પ્રકારે અગીયાર યોગ થયા. વૈમાનિક દેવોને મનના ૪ યોગ, વચનના ૪ યોગ, ૧ વૈક્રિયકાયયોગ, ૨ વૈક્રિયમિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ એ પ્રકારે અગીયાર યોગ હોય છે. એવી રીતે યોગદ્વારનું વર્ણન કર્યું. હવે ચૌદમા ૧૨ ઉપયોગના ભેદો નીચે મુજબ બતાવે છે. ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન-એ ૫. પાંચ ભેદ જ્ઞાનના છે. ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુતઅજ્ઞાન, ૩. વિર્ભાગજ્ઞાન-એ ત્રણ અજ્ઞાનના ભેદ છે. M૩૮ 3૮ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy