SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સંમુશ્કિમ મનુષ્યના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, એ ત્રણ ૩ સમુદ્યાત હોય છે. ગર્ભજ મનુષ્યના દંડકને વિષે ૧ વેદના, કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ, ૫ આહારક, ૭ કેવલી, એ સાત સમુદૂધાત હોય છે. એ પ્રકારે મનુષ્ય પંચંદ્રિયના બે ભેદ થયા. વાણવ્યંતરના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય ૫ તેજસ એ ૫ પાંચ સમુદ્રઘાત હોય છે. જયોતિષિના દંડકને ૧ વેદના, ૨ કષાય ૩ મરણ, ૪ વૈક્રિય પ તેજસ એ ૫ પાંચ સમુદ્યાત હોય છે. વૈમાનિકના દંડકને ૧ વેદના, ૨ કષાય ૩ મરણ ૪ વૈક્રિય પ તેજસ એ પ - પાંચ સમુદ્યાત હોય છે. એવી રીતે સમુદ્ધાત દ્વાર કહ્યું. હવે દસમા દૃષ્ટિ દ્વારના ૩ ત્રણ ભેદ બતાવે છે. ૧. સમ્યક્ દષ્ટિ ૨. મિથ્યાદષ્ટિ ૩ સમ્યક્ મિથ્યાદ્રષ્ટી એવી રીતે ૩ ત્રણ ભેદ છે. હવે ક્યા કયા દંડકને વિષે કેટલી દષ્ટિ હોય, તે બતાવે છે. સાત નરકના એક દંડકને વિષે ૩ ત્રણે દૃષ્ટિ હોય છે. દસ પ્રકારના દસ ભુવનપતિના દંડકને વિષે ત્રણે ૩ દૃષ્ટિ હોય પૃથ્વીકાયને વિષે એક જ મિથ્યાદષ્ટિ હોય છે.. અપકાયને વિષે એક જ મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઉકાયને વિષે એક જ મિથ્યાષ્ટિ હોય છે. વાઉકાયને વિષે એક જ મિથ્યાદષ્ટિ હોય છે. વનસ્પતિકાયને વિષે એક જ મિથ્યાદૃષ્ટિ હોય છે. બેઇંદ્રિયના દંડકને વિષે ૧ સમ્યમ્ દષ્ટિ, ૨ મિથ્યા દષ્ટિ એ ન ૩૦ 30 ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy