SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨ કલ્પાતીત એટેલે નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાળા પોતે જ સ્વામી હોય છે. એવી રીતે વૈમાનિકના બે ભેદ કહ્યા, હવે વિસ્તારથી તેના નામ બતાવે છે. ૧ સુધર્મ દેવલોક, પ બ્રહ્મદેવલોક, ૯ આનત દેવલોક ૨ ઇશાન દેવ૦, ૬ લાંતક દેવ૦, ૧૦ પ્રાણત દેવલોક ૩ સનકુમાર દેવ૦, ૭ મહાશુક્ર દેવ૦ ૧૧ આરણ દેવ, ૪ મહેંદ્ર દેવલોક, ૮ સહસ્ત્રાર દેવ૦ ૧૨ અય્યત દેવ, ' એવી રીતે કલ્પવાળા બાર દેવલોકના નામ કહ્યા. ૧ સુદર્શન, ૪ સર્વભદ્ર, ૭ સૌમનસ, ૨ સુપ્રતિબધ, ૫ વિશાળ ૮ પ્રિયંકર, ૩ મનોરમ ૬ સુમનસ, ૯ આદિત્ય, એવી રીતે નવ રૈવેયકના નામ કહ્યા તે કલ્પાતીત છે. ૧ વિજય ૩ જયંત, ૫ સર્વાર્થસિદ્ધ, ૨ વિજયંત ૪ અપરાજિત, એવી રીતે પાંચ અનુત્તર વિમાનના નામ કહ્યા, તે કલ્પાતીત એવી રીતે વૈમાનિક દેવતાના ભેદ કહ્યા. इति चोवीश दंडकद्वार संपूर्ण. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy