SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નામ નામ ગોટા વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગોત્ર ૧ ધર્મા રત્નપ્રભા પ રિઠ ધૂમપ્રભા ૨ વંશા શર્કરાપ્રભા ૬ મા તમ:પ્રભા ૩ સેલા વાલુકાપ્રભા ૭ માઘવતી તમતમ પ્રભા ૪ અંજણા પંકપ્રભા ૧૧ દસ ભવુનપતિના ૧૦ દંડકના ભેદો ૧ અસુરકુમાર નિકાય, ૬ દ્વીપકુમાર નિકાય, ૨ નાગકુમાર નિકાય, ૭ ઉદધિકુમાર નિકાય, ૩ સુવર્ણકુમાર નિકાય, ૮ દિશિકુમાર નિકાય, ૪ વિઘુકુમાર નિકાય, ૯ પવનકુમાર નિકાય, ૫ અગ્નિકુમાર નિકાય, ૧૦ સ્વનિતકુમાર નિકાય, ૧૨ પૃથ્વીકાય દંડકના છ ભેદ (૧) સુના (૨) સુધા (૩) વાલુઆ (૪) મણસીલ (૫) શકર (૬) ખરપુઢવી. એ નામો પૃથ્વીકાયના કહ્યા હવે તેના ભેદો બતાવે છે. ૧ સ્ફટિકરન ૧૦ રૂપે - ૧૯ પલ્લવવોપાષાણ ૨ મણિરત્ન ૧૧ ટાંબુ ૨૦ અબ્રખની જાત ૩ રત્નની જાતિ ૧૨ મોટું ૨૧ તેજમતુરીની જાત ૪ પ્રવાલ ૧૩ જસત ૨૨ પારાની જાત ૫ હિંગલોક ૧૪ સીસુ ૨૩ માટીની જાત ૬ હડતાલ ૧૫ કથીર ૨૪ પાષાણની જાત ૭ મણસિલ ૧૬ ખડી માટી ૨૫ સુરમાની જાત ૮ પારો ૧૭ હરમચીની માટી ૨૬ આંજનની જાત ૯ સોનું ૧૮ અરણેટોપાષાણ ૨૭ લુણની જાત એવી રીતે પૃથ્વીકાયના ભેદ અસંખ્યાતા જાણવા. 3. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy