SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૩ અકાય દંડકના ભેદ બતાવે છે. ૧ જમીનનું પાણી ૫ કરાનું પાણી ૨ આકાશનું પાણી ૬ નીલી વનસ્પતિનું પાણી ૩ ઠારનું પાણી ૭ પાણી ૪ હિમાલાનું પાણી ૮ ઘનોદધિ એવી રીતે અપકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૪ તેઉકાયના ભેદ બતાવે છે. ૧ અંગારાનો અગ્નિ ૪ ઉલ્કાપાતનો અગ્નિ ૨ જવાળાનો અગ્નિ ૫ કણિયાનો અગ્નિ ૩ ભાઠાનો અગ્નિ ૬ વીજળીનો અગ્નિ એવી રીતે તેઉકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૫ હવે વાઉકાયના ભેદ બતાવે છે. ૧. ઉત્ક્રામક વાયુ, ૪. મંડલિક વાયું, ૭. ઘનવાત, ૨. મંદમંદ વાયુ, ૫ મુખશુદ્ધ વાયુ, ૮. તનવાત, ૩. ઉત્કાલિક વાયુ, ૬. ગુંજા વાયુ, એવી રીતે વાયુકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૬ હવે વનસ્પતિકાયના ભેદ બતાવે છે. ૧ ગુચ્છા. ૨ ગુલ્મા. ૩ વલયા. ૪ વલ્લી. ૫ પતિરણ. એ પાંચ નામ છે. તેના ભેદ બતાવે છે. ૧. સાધારણ વનસ્પતિ, તેમાં એક શરીરમાં અનંતા જીવ હોય છે. ૨. પ્રત્યેક વનસ્પતિ, તેમાં એક શરીરમાં એક જ જીવ હોય છે. એવી રીતે વનસ્પતિકાયના અસંખ્યાતા ભેદ છે. ૧૭. હવે બેઈદ્રિયના ભેદ બતાવે છે. ૧. શંખના જીવ. ૪. જલોકા, ૭ મેરીના જીવ, ૨. કોડીના જીવ, પ. અલસીયા, ૮. કૃમીના જીવ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy