SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઉંચાણે છે. ૨૯. યમકને વિષે ૨૦ પ્રાસાદ છે, ૨૪00 પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૧ ગ આયામપણે છે, ગા યોજન વિષ્કપણે છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચાણે છે. ૩૦ વૃત્તવૈતાઢય પર્વતને વિષે ૨૦ પ્રાસાદ છે, ૨૪૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામપણે ૧ ગ છે, વિષ્કમપણે વગા યોજન છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચાણે છે, ૩૧. રાજધાનીને વિષે ૧૬ પ્રાસાદ છે, ૧૯૨૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામપણે ૧ ગ. છે, વિષ્કપણે વા યોજન છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચાણે છે. ૩૨ ચૂલાને વિષે પાંચ પ્રાસાદ છે, ૬૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે બિબો ૧૨૦ છે. પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, આયામ પણે ૧ ગ છે, વિખંભ પણે વળી યોજન છે, ૧૪૪૦ ધનુષ્ય ઉંચપણે છે. ૩૩. કુંડલ પર્વતને વિષે ૪ પ્રાસાદ છે, ૪૯૬ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૪ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે ૧૦૦ યોજન છે, વિષ્કમપણે ૫૦ યોજન છે, ૭૨ યોજના ઉંચાણે છે. ૩૪. રૂચકને વિષે ૪ પ્રાસાદ છે, ૪૯૬ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૪ બિબો છે. પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે પ૦ યોજન છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૩૬ યોજન ઉંચપણે છે. ૩પ. ઇષકારને વિષે ૪ પ્રાસાદ છે, ૪૮૦ પ્રતિમાજી છે. પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્ય માન છે, પ૦ યોજના (૧૧૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy