________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૭૬00000ની છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૩૬૮000000 છે, પ્રત્યેક ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબ પોણા બે ધનુષ્યના માનવાળુ છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રા યોજન વિખંભ પણે છે, તથા ૧૮ યોજન ઉંચપણે છે.
૧૭. જંબુ વૃક્ષને વિષે ૧૧૭૦ પ્રાસાદો છે, તથા ૧૪૫૪૦૦ પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિબોનું માન ૫૦૦ ધનુષ્યનું છે, તથા આયામપણે, ૧ ગ. (બેકોશ) છે, તથા Oા ગ. (એક કોશ) વિષ્કમપણે છે, તથા ૧૪૪૦ યોજન ઉંચપણે છે.
૧૮. કાંચનગિરિને વિષે ૧૦૦૦ પ્રાસાદો છે ૧૨૦૦૦) પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદમાં ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે, ૧ ગં. આયામ પણે છે, વળી ગ. વિષ્કપણે છે, તથા ૧૪૪૦ યોજન ઉંચપણે છે.
- ૧૯ કુંડે ૩૮૦ પ્રાસાદો છે, તથા ૪પ૬૦૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન ૫૦૦ ધનુષ્યનું છે. આયામપણે ૧ ગ. છે, વિખંભાણે, વણા ગ. છે ૧૪૪૦ યોજન ઉંચપણે છે.
૨૦. વૈતાઢય પર્વતને વિષે ૧૭૦ પ્રાસાદો છે, ૨૦૪00 પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબોનું માન ૫૦૦ ધનુષ્યનું છે, આયામપણે ૧. ગ. છે, વિષ્કમપણે વા. ગ. છે, ઉંચપણે ૧૪૪૦ ધનુષ્ય છે.
૨૧. મહાનદીને વિષે ૭૦ પ્રાસાદો છે. તથા ૮૪00 પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્યના માનવાળુ છે, તથા આયામપણે ૧ ગ છે, વિષ્કમપણે વણા ગ. છે. ૧૪૪૦ ધનુષ્ય ઉચપણે છે.
૨૨. ગજદંતને વિષે ૨૦ પ્રાસાદ છે, તથા ૨૪૦૦ પ્રતિમાજી
૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org