SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ યોજન ઉંચપણે છે. ૫. રૈવેયકને વિષે, પ્રાસાદો ૩૧૮ છે પ્રતિમાજીની સંખ્યા ૩૮૧૬૦ છે. પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો રહેલા છે, તે પ્રત્યેક બિબોનું માન પોણાબે ધનુષ્યનું છે, ૧૦૦ યોજન આયામપણે છે, પ૦ યોજન વિષ્કમપણે છે, તથા ૭૨ યોજન ઊંચાણે છે. ૬. વૈમાનિકને વિષે પ્રાસાદો ૮૪૯૬૭00 છે, પ્રતિમાજી ૧૫૨૯૪૦૬૦૦૦ છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, પ્રત્યેક બિંબો પોણાબે ધનુષ્યના માનવાળા છે, ૧૦) યોજન આયામપણે છે, ૫૦ યોજન વિષ્કપણે છે, ૭૨ યોજન ઊંચાણે છે. ૭. અસુર નિકાયને વિષે, પ્રાસાદો ૬૪000000 છે. પ્રતિમાજીની સંખ્યા ૧૧પ૨૦OOOOO છે, પ્રત્યેક પ્રાસાદે બિબો ૧૮૦ છે, પ્રત્યેક બિંબનું માન પોણાબે ધનુષ્યનુ છે, ૫૦ યોજન આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે ૩૬ યોજન ઊંચાણે છે. ૮. નાગકુમારનિકાયનેવિષે, પ્રાસાદો ૮૪000000 છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૧પ૨૦૦૦૦૦૦ છે, પ્રત્યેકે બિંબોની સંખ્યા ૧૮૦ છે, પ્રત્યેક બિબોનું માન ૧ાા પોણા બે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧૨ાા યોજન વિખંભાણે છે તથા ૧૮ યોજન ઊંચાણે છે. ૯. સુવર્ણકુમારનિકાયને વિષે, ૭૨૦OO400 પ્રાસાદો છે, તથા પ્રતિમાજીની સંખ્યા, ૧૨૯૬OOOOOO છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબોનું માન પોણાબે ધનુષ્યનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે. તથા ૧રા યોજન વિષ્કમપણે છે, તથા ૧૮ યોજન ઊંચાણે છે. ૧૦. વિઘુકુમારનિકાયને વિષે પ્રાસાદોની સંખ્યા ૭૬OOOOO છે, તથા ૧૩૬૮000000 પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન પોણાબે ધનુષ્યનું છે, પ યોજના ૧૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy