________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
સાધારણ વનસ્પતિકાયને વિષે ૧૪ લાખ જીવાયોનિ છે. બન્નેની ૨૪ લાખ જીવાયોનિ છે.
બેઇંદ્રિયને વિષે ૨ લાખ જીવાયોનિ છે. તેઇદ્રિયને બે લાખ જીવાયોનિ છે. ચૌરિદ્રિયને વિષે બે લાખ જીવાયોનિ છે. તિર્યંચ પંચેંદ્રિયને વિષે ૪ લાખ જીવાયોનિ છે. મનુષ્ય પંચેંદ્રિયને વિષે ચૌદ લાખ જીવાયોનિ છે. એવી રીતે ચૌરાશી લાખ જીવાયોનિ થઈ. હવે પાંત્રીશમું કુલ કોટીનું દ્વાર બતાવે છે.
ચોવીશ દંડકમાં કુલ કોટીની કુલ સંખ્યા ૧૯૭૫000OOOOOOO૦ એક ક્રોડ, સાડીસત્તાણુલાખ ક્રોડ, એટલી કુલ કોટી છે. તેનો વિસ્તાર નીચે મુજબ બતાવે છે.
સાત નરકના દંડકને વિષે ૨૫ લાખ કોટી, એટલા કુલ જાણવા. દેવતાના ૧૩ તેરદંડકને વિષે ૨૬ લાખ કોટીકુલ જાણવા. પૃથ્વીકાયને વિષે ૧૨ લાખ કોટી કુલ છે. અકાયને વિષે ૭ લાખ કોટી કુલ છે. તેઉકાયને વિષે ૩ લાખ કોટી કુલ છે. વાઉકાયને વિષે ૭ લાખ કોટી કુલ છે. વનસ્પતિકાયને વિષે ૨૮ લાખ કોટી કુલ છે. બેઇંદ્રિયના ૭ લાખ કોટી કુલ છે. તેઇંદ્રિયના ૮ લાખ કોટી કુલ છે. ચૌરિંદ્રિયના ૯ લાખ કોટી કુલ છે. તિર્યંચ પચંદ્રિયમાં સાડી ત્રેપન લાખ કોટીકુલ છે. તિર્યંચ પંચેંદ્રિયના પાંચ ભેદ નીચે મુજબ બતાવે છે : જલચર તિર્યંચના સાડાબાર લાખ કોટી કુલ છે.
EE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org