SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ દક્ષિણ દિશામાં ૫૦૦ દેવતા હાથીના રૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશામાં ૫૦૦ દેવતા વૃષભના રૂપે ઉપાડે છે. ઉત્તર દિશામાં પ૦૦ દેવતા ઘોડાના રૂપે ઉપાડે છે. એવી રીતે પાંચ પ્રકારે જયોતિષિના ભેદ કહ્યા, તેમાંઅઢીદ્વિપના તમામ ચર કહેતા ફરતા છે, અને અઢીદ્વિપ બહારના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તારા, સ્થિર છે. હવે વૈમાનિક દેવોના ભવનના ત્રણ ભેદ છે, તે નીચે મુજબ બતાવે છે. તેમાં પ્રથમ બાર દેવલોકવાલાની વિમાનની વિગેરે હકીકત કહે છે. દેવલોક નામ ઇંદ્ર ચિન્હ વિમાન સંખ્યા પાથડા ૧. સૌધર્મ સૌધર્મ મૃગ ૩૨૦OOOO_) ૨. ઈશાન ઈશાન મહિષ ૨૮00000 | * ૩. સનકુમાર સનકુમાર વરાહ ૧૨૦OO૦૦ ૪. માહેંદ્ર માહેંદ્ર સિંહ ૮૦OOOO | ૫. બ્રહ્મ બ્રહ્મદ્ર બોકડો ૪૦૦૦૦૦ ૬. લાંતક લાંતક ડેડક. ૫૦૦૦૦ ૭. મહાશુક્ર મહાશુક્ર અશ્વ ૪૦૦૦૦ ૮. સહસ્ત્રાર સહસ્રાવ ગજ ૬૦૦૦ ૯. આનત આનત ભુજંગ ૧૦. પ્રાણત પ્રાણત ખડગી ૨00 / - ૧૧. આરણ આરણ વૃષભ ૧૨. અય્યત અય્યત મેંઢો એવી રીતે બાર દેવલોકના વિમાન ૮૪ લાખ ૯૬ હજાર ૭૦૦ કુલ વિમાન થયા. રે ૧૨ ૨૦૦ ) ૨OO ૧૫૦ ) ૧૫૦ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy