________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૩૬૦૦૦, અહોરાત્ર જીવે તે, ૧૦,૮૦,૦૦૦ મુહૂર્તો આવે, ૧૦,૮૦,૦૦૦, મુહૂર્તા જીવે તે, ૪૦૭ ક્રોડ ૪૦ લાખ ૪૦, હજાર
શ્વાસોશ્વાસ જીવે છે. અને એટલા જીવિતવ્ય આ જીવ ર૩ી તંદુલ બાહોને ખાય છે તેનું પ્રમાણ નીચે પ્રમાણે છે.
દુર્બલાયે ખાંડેલા, છડેલા, ખદિર મુશલે હણેલા, ફોતરા કાઢી નાખેલા, નહિ ફુટેલા, અખંડ કણા, ૧૨ પલ તંદુલોનો ૧ પ્રસ્થ, તે પ્રસ્થક પણ માગધ, સવારેપ્રસ્થક, સાંજે પ્રસ્થક, ૬૪૦૦૦ તંદુલે ૧ માગધ, પ્રસ્થક થાય છે, ૨૦૦૦ ચોખાનો એક કોળીઓ, એવા ૩૨ કોળીયાનો આહાર પુરૂષનો કહેલો છે, અને ૨૮ કોળીયાનો આહાર સ્ત્રીનો, તથા ૨૪ કોળીયાનો આહાર નપુંસકનો છે. હવે તેની ગણત્રીનું માન કહે છે. ૨ અસલીયે, ૧ પસલી ૬૦ આઢકે, ૧ જાન્યકુંભ ૨ પસલીયે, ૧ સેતિકા, ૮૦ આઢકે, ૧ મધ્યકુંભ, ૪ સેતિકાયે, ૧ કુલવ ૧૦૦ આઢકે, ૧ ઉત્કૃષ્ટ કુંભ ૪ કુલવે, ૧ પ્રસ્થ ૮૦૦ આઢકે, ૧ બાહ ૪ પ્રસ્થ, ૧ આઢક,
એ બાહ પ્રમાણે ૨૩ બાહ તંદુંલોને જીવ ખાય છે. કુલ ૪૬૦ ક્રોડ, ૮૦, લાખ,તંદુલો થાય છે. તેના જોડે દશા મગના ઘડા ખાય છે તે ખાતો, ૨૪ સ્નેહ આઢક શતાનિ ખાય છે. તે ખાતો, ૩૬ લવણપલ સહસ્ત્ર ખાય છે. તે ખાતો, ૬, પટપાટક શતાની પહેરે છે.
૮૩
(3)
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org