________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તેજ સારભૂત છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે - पृथिव्यामप्यहं पार्थ, वायावग्नौ जलेप्यहं । वनस्पतिगतश्चाहं, सर्वभूतगतोप्यहं ॥१॥
ભાવાર્થ : શ્રીમાન્ કૃષ્ણ મહારાજા યુધિષ્ઠિરને કહે છે, કે હે પાર્થપૃથ્વીને વિષે, જલને વિષે, વાયુને વિષે અગ્નિને વિષે તથા વનસ્પતિને વિષે હું જ રહેલો છું, કિં બહુનાં ! સર્વભૂતોને વિષે પણ હું જ પ્રાપ્ત થયેલો છું. जले विष्णुः स्थले विष्णु, विष्णु पर्वतमस्तके ।। ज्वालामालाकुले विष्णुं सर्वं विष्नुमयं जगत् ॥२॥
ભાવાર્થ : જલને વિષે વિષ્ણુ છે, સ્થલને વિષે વિશ્રુ છે, પર્વતના મસ્તકને વિષે પણ વિશ્ન છે, તેમજ જવાલા માલાકુલને વિષે પણ વિપ્ન છે, કિં બહુના ! સર્વ જગત વિપ્નમયુ ભરપૂર ભરેલું છે.
(સત્ય અસત્યનું સ્વરૂપ) સત્ય બોલનાર માણસને સર્વે મંત્ર તંત્રના યોગો સિદ્ધ થાય છે તથા ધર્મ અર્થ અને કામ પણ ફલીભુત થાય છે. તથા સત્ય બોલવાથી સર્વે રોગ શોકાદિક ઉપદ્રવો નાશ પામે છે. ૧
અસત્ય બોલનાર માણસ જયાં જાય ત્યાં ત્યાં અને જે ગતિમાં જાય, ત્યાં દુઃખ પામે છે, સારા શબ્દોને કોઈ દિવસ સાંભળતો નથી. સુખકારી શબ્દોનો અનુભવ કરતો નથી. પણ અશ્રાવ્ય દુઃખકારી અપ્રિય શબ્દોનું શ્રવણ કરે છે. આ સર્વ અસત્ય બોલવાનો પ્રતાપ
જે માણસ અસત્ય ભાષણ કરે છે. તે દુર્ગધી થાય છે. મુખને
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org