________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ત્રણdદવાળાને સામાન્યપણાથી બને. વિશેષપણે ગ્નિવેદે બન્ને પુરૂષવેદ બને. નપુંસક વેદે એકેંદ્રિયને બન્ને નહિ.
વિકસેંદ્રિયથી અસંજ્ઞિ, પંચંદ્રિય સુધી, પૂર્વે કોઈક પામેલા છે. ભવિષ્યમાં પામે નહિ. સંજ્ઞિ પચેંદ્રિય નપુંસકને વિષે બને. નારક, તિર્યંચ, મનુષ્ય, દેવોને વિષે ઉપરની વેશ્યાને વિષે બને, આઘને વિષે પૂર્વે પામેલા છે નહિ.
પ્રશ્ન-શું સમ્યકદ્રષ્ટિ પામે કે મિથ્યાદ્રષ્ટિ પામે ?
ઉત્તર-નિશ્ચયનયથી સમ્યકદ્રષ્ટિ પામે, વ્યવહારથી મિથ્યાદ્રષ્ટિ પામે.
પ્રશ્ન-સમ્યગદર્શન કેટલે ક્ષેત્રો ? ઉત્તર-લોકને અસંખ્યાતમે ભાગે. પ્રશ્ન-હું કેટલા ક્ષેત્રને આધારે ? ઉત્તર-લોકને અસંખ્યાતમે ભાગે
ધર્માધર્મ દ્રવ્ય બનેથી વ્યાપ્ત આકાશ દેશ, જીવાજીવ આધાર ક્ષેત્રલોક, તેને અસંખ્યાતમે ભાગે તુંરહેલો છે. કારણ કે અસંખ્ય પ્રદેશી જીવ, અસંખ્યાતમે ભાગેજ અવગાહના કરે છે. એક પુછે, તેનો ઉત્તર એકજ.
પ્રશ્ન-બધાને અંગીકાર કરીને કહે તો પણ લોકને અસંખ્યાતમે ભાગે કહેવું, પૂર્વથી અધિક.
(સમ્યક્તત્વના દશ ભેદો હેલા છે.)
૧ ક્ષાયક સમ્યકત્વ ૨ ઉપશમ સમ્યકત્વ ૩ વેદક સમ્યકત્વ
૬ રોચક સમ્યકત્વ ૭ દીપક સમ્યકત્વ ૮ વ્યવહાર સમ્યકત્વ
૧૦૯)
૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org