________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રકારના વિલેપનવાળા, વિચિત્ર આભરણ આભૂષણવાળા, નાગવૃક્ષ ધ્વજાવાળા હોય છે.
૪. ગંધર્વા-રકતા, અવદાતા, ગંભિરા, પ્રિયદર્શના, સુરૂપ, સુર્પાકારા, સુસ્વરા, મૌલિધરા, હારવિભૂષણા, તુંબરૂવૃક્ષ ધ્વજાવાળા હોય છે.
૫. યક્ષા - શામ, અવદાતા, ગંભીરા, તું દિલા વૃંદારકા પ્રિયદર્શન, માનોન્માન, પ્રમાણ યુક્તા, લાલ, પાણી, તલ, પગ, નખ, તાલુ હોઠ, જીવ્હા, ભાવર, મુકુટધરા નાનારત્ન વિભૂષણ, વટવૃક્ષ ધ્વજાવાળા હોય છે.
૬. રાક્ષસા-અવદાતા, ભીમા, ભીમદર્શના, શિરકરાલા, રક્તસંબોટા, તપનિય વિભૂષણ, નાનાભક્તિ વિલેપના, ખટવાંગ ધ્વજાવાળા હોય છે.
૭. ભૂતા- શામા, સુરપા, સૌમ્યા, આપીવરા, નાનાભક્તિ વિલેપના, કાલા સુલસ, ધ્વજાવાળા હોય છે.
૮. પિશાચા - સુરૂપા, સૌમ્યદર્શના, હાથ તથા ડોકમાં મણિરત્ન વિભૂષણા કદંબવૃક્ષ ધ્વજાવાળા હોય છે.
જ્યોતિષ્ક મંડળ થકી અસંખ્યાતા યોજના માર્ગ પ્રત્યે આરોહણ થયા પછી, મેરૂ ઉપલક્ષિત દક્ષિણાર્ધ ભાગાથે પ્રથમ સૌધર્મકલ્પ રહેલ છે. પૂર્વ પશ્ચિમથી ઉત્તર દક્ષિણ વિસ્તિર્ણ અર્ધચંદ્રાકાર સૂર્યના પેઠે દેદીપ્યમાન અસંખ્યાતા યોજન કોટાકોટી આયામ વિખંભવડે કરી વ્યાપ્ત સર્વ રત્નમય લોકાંત વિસ્તારવાળો, મધ્યે સર્વ રત્નમય, અશોક સપ્તપર્ણ ચંપકયુત સૌધર્માવલંસક શોભિત શકનો આવાસ રહેલો છે તે પ્રકારે તેના ઉપર તેજ પ્રકારે ઉત્તર દિશાને વિષે ઇશાન કલ્પ રહેલ છે. મધ્યે અંક, સ્ફટીક, રજત, જાતરૂપ, ઈશાન અવતંસક ભૂષિત
૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org