________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પ્રણામ કરે તે, ૨ અરિહંત ચેઇયાણ કહી કાઉસગ્ગ કરી થોય કહે તે મધ્યમ ચૈત્યવંદણા, ૩ પાંચે શક્રસ્તવે અગર બે શક્રસ્તવે વિશેષ પ્રકારે યથાર્થ રીતે કરે તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદણા. કુળકર સાત : ૧ વિમલવાહન ૯૦૦ ધનુષ્ય દેહમાન
૨ ચક્ષુ ખંત ૮૫૦ ધનુષ્ય દેહમાન, ૩ યશમંત ૮૦૦ ધનુષ્ય દેહમાન ૪ અભિચંદ્ર ૭૫૦ ધનુષ્ય દેહમાન ૫ પ્રસેનજિત ૭૦૦ ધનુષ્ય દેહમાન. ૬ મરૂદેવ ૬૫૦ ધનુષ્ય દેહમાન,
૭ નાભિ પર૫ ધનુષ્ય દેહમાન, • સાત કુલકર પત્નિ: ૧ ચંદ્રયશા, ૨ ચંદ્રકાંતા, ૩ સરૂપા, ૪ પડિરૂપા, ૫ ચક્ષુકાંતા, ૬ શ્રીકાંતા, ૭ મારૂદેવા. • ચેડા મહારાજાની સાત પુત્રિયો : ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનીક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપ્રદ્યોતન રાજાને આપી, ૫ જયેષ્ટા નંદીવર્ધન રાજાને આપી, ૬ સુજયેષ્ટા દિક્ષા લીધી, ૭ ચેલણા શ્રેણિક મહારાજાને આપી. • ભય : ૧ ઈહલોક ભય – તે પોતપોતાની જાતિવાળાથી ભય ધારણ કરે, જેમકે દેવને દેવનો ડર, મનુષ્યને મનુષ્યનો ડર તિર્યંચને તિર્યંચનો ડર, નારકીને નારકીનો ડર વિગેરે, ર પરલોક ભય તે પરનાથી ભય ઉપજે, જેમકે દેવથકી મનુષ્યને ભય, તિર્યંચથી મનુષ્યને ભય, અગર પરલોકના દુઃખ સાંભલીને ભય ઉત્પન્ન થાય તે, ૩ આદાનભય ધન ધાન્યાદિક વસ્તુ ચોરાદિક ઉપાડી જશે તેનો ભય થાય તે ૪ અકસ્માત ભય વીજળી રણસંગ્રામાદિકના શબ્દને સાંભળી જે
૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org