________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • જીવ કર્મબાંધ : ૧ આઠમદ કરવાથી, ૨ વિષય સેવનથી, ૩ કષાયમોહનીયથી, ૪ નિંદા કરવાથી, ૫ ચાર પ્રકારની વિકથા કરવાથી. • સમકિતના લક્ષણો ઃ ૧ સમ, ૨ સંવેગ, ૩ નિર્વેદ, ૪ અનુકંપા, પ આસ્તિકયતા. • સમકિતના અતિચાર : ૧ સમકિત ઉપર શંકા કરે, રે બીજા ધર્મની વાંછા કરે, ૩ ફળ પ્રત્યે સંદેહ લાવે, ૪ પરદર્શનના ધર્મની વાંછા કરે, ૫ પરદર્શનનો સંસવન પરિચય કરે. • સમકિતના દુષણ : ૧ પ્રથમ મિથ્યાત્વીને બોલાવે, ૨ વારંવાર તેના સામું જોવે, ૩ તેને પહોંચાડવા જાય, ૪ વિના પ્રયોજને તેને સ્થાનકે જાય, પ વિના પ્રયોજને વારંવાર તેને સ્થાનકે જાય. • સમકિતના ભૂષણ : ૧ ધર્મને વિષે ચતુરાઈ રાખે, ર જૈનશાસન દીપાવે, ૩ સારા સાધુની સેવા કરે, ૪ ધર્મ થકી ચલાયમાન થતાને સ્થિર કરે, ૫ સાધુ સાધર્મિકોની વૈયાવચ્ચકરે. • ભગવાનના સમવસરણમાં સમ્યગદષ્ટિ પાંચ અભિગમ સાચવે-૧ સચિત્ત દ્રવ્ય દૂર કરે, ૨ અચિત્ત દ્રવ્ય પાસે રાખે, ૩ એક પટ વસ્ત્ર મુખના આડું રાખે, ૪ બન્ને હાથ જોડે, ૫ દ્રષ્ટિ સન્મુખ રાખે. • પાંચ અભિગમ રાજા સાચવે-૧ છત્ર, ૨ ચામર, ૩ મુકુટ, ૪ કુલની માળા, ૫ મુખમાંથી તાંબૂળ દૂર કરે. • ધાવ માતા-૧ ખોળામાં બેસાડનારી, ૨ સ્નાન મજ્જન કરાવનારી, ૩ વસ્ત્રાલંકાર પહેરાવનારી, ૪ સ્તન્યપાન કરાવનારી, પ રમાડના રી , • નિદ્રા ત્યાગ થાય-૧ સુખે કરીને, ૨ દુઃખે કરીને, ૩ સ્વમ
૪૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org