________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
પાંચ પ્રકાર,
• નિગ્રંથ-૧ પુલાક, ૨ બકુશ, ૩ કુશીલ, ૪ નિગ્રંથ, પ સ્નાતક. • અભિગમ-૧ સચિત્તયાગ, ૨ અચિત્ત અત્યાગ ૩ એક સાડી ઉત્તરાસંગકરણ ૪ ચક્ષુસ્પર્શે અંજલીકરણ ૫ મનોવૃત્તિ એકત્ર કરણે. • મેરૂ-૧ સુદર્શન જંબુદ્વિપમાં, ર વિજય ઘાતકી ખંડમાં ૩ અછલ પુષ્કરાર્ધમાં, ૪ મંદિર ઘાતકીખંડે ૫ વિદ્યુમ્માલી પુષ્કરાઈમાં. • શીવમતે પર્વ-૧ પૂર્ણિમા, ૨ અમાવાસ્યા, ૩ વ્યતીપાત, ૪ વૈધૃત, ૫ સંક્રાંતિ દિન. • જિનમતેપર્વ-૧ અષ્ટમી, ૨ ચતુર્દશી, ૩ પૂર્ણિમા, ૪ અમાવાસ્યા, પકલ્યાણકની તિથિયો. ૦ શરીર-૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાર્પણ. • ચારિત્ર-૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનિય ૩ પરિહાર વિશુદ્ધિ, ૪ સૂક્ષ્મ સંપરાય, પ યથાખ્યાત. છેરાજ્યાભિષેક સમયે દિવ્ય-૧ છત્ર, ર ચામર, ૩ પૂર્ણકલશ ૪ હસ્તિ, ૫ અશ્વ. 8 અપારણે પાંચ દિવ્ય-૧ સુવર્ણવૃષ્ટિ, ૨ ગંધોદક કુસુમવૃષ્ટિ, ૩ સુગંધવાસક્ષેપ, ૪ દેવદુંદુભિ, અહોદાને અહોદાનં. • કામદેવના બાણ-૧ દ્રષ્ટિ, ૨ દ્રષ્ટિપ્રસર, ૩ પ્રસરેણરતી, ૪ રતીથી સર્ભાવ, પ સભાવથી સ્નેહ, પુન-૧ ઉન્માદ, ૨ શોષણ, ૩ તાપન, ૪ તાડન, ૫ મોહન.
ધાત્રી-૧ મજ્જન, ર મંડન, ૩ ક્રીડાકારક, ૪ અંકધાત્રિ, ૫ સ્તન્ય પાન વા બાલ સખી.
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org