________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
દેવલોકના દેવોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૩૨ પહેલા દેવલોકની દેવીયોથી નીકળેલા તેથી સિદ્ધ સંખ્યાત ગુણા થાય, ૩૩ પહેલા દેવલોકના દેવથી નીકળેલા તેથી સિદ્ધ અસંખ્યાત ગુણા
થાય.
ચોત્રીસ પ્રકાર
તીર્થંકર મહારાજાના ૩૪ અતિશયો : (૧) રોગ રહિત શુભ ગંધ અદ્ભૂત રૂપવાળું શરીર, (૨) રૂધિર માંસ સફેદ દુધ જેવા સુગંધયુક્ત, (૩) આહાર નિહાર અદ્રશ્ય, (૪) શ્વાસોશ્વાસ કમળની સુગંધ જેવો, એ જન્મથી ચાર. (૫) એક યોજન ભૂમિમાં ત્રણ ભુવનના લોક સમાય તેવું સમવસરણ, (૬) પ્રાણિ માત્ર પોત પોતાની ભાષામાં સમજે તેવી વાણી, (૭) પ્રભુ વિચરે તેની આસપાસ ચારે બાજુ ૨૫ યોજન રોગ ઉપદ્રવની શાંતિ રહે, (૮) વૈરભાવની શાંતિ, (૯) દુર્ભિક્ષ દુકાળ ટળે, (૧૦) સ્વચક્ર પરચક્રનો ભય ટળે, (૧૧) મરકી ન થાય, (૧૨) ઇતિ વિનાશકારક જીવજંતુની ઉત્પત્તિ ન થાય, (૧૩) અતિવૃષ્ટિ ન હોય. (૧૪) અનાવૃષ્ટિ ન હોય, (૧૫) પ્રભુને પૂંઠે ઝળકતું ભામંડળ હોય, એ ૧૧ કર્મક્ષયથી થાય, (૧૬) મણિરત્ન મય સિંહાસન સહચારી હોય, (૧૭) ત્રણ છત્ર ભગવાનના મસ્તક ઉ૫૨ હોય, (૧૮) ઇંદ્રધ્વજ સદા આગળ ચાલે. (૨૦) ધર્મચક્ર આકાશ માર્ગે આગળ ચાલે. (૨૧) પ્રભુથી ૧૨ ગુણો ઉંચો અશોક વૃક્ષ તેમને છાયા કરતો રહે, (૨૨) ચાર મુખે શોભતા દેશના આપે. (૨૩) મણિ, કનક, રૂપામય, ત્રણ ગઢ હોય, (૨૪) સુવર્ણમય નવ કમળ ઉપર ભગવાન ચાલે, (૨૫) કાંટા અધોમુખ થઇ જાય, (૨૬) સંયમ લીધા પછી કેશ નખ વધે નહિ, (૨૭) પાંચે ઇંદ્રિયોના અર્થો મનોશ હોય, (૨૮) સર્વ ઋતુ સુખદાઇ હોય, (૨૯) સુગંધી પાણીની
Jain Education International
૧૬૬
For Personal & Private Use Only
www.jainelibrary.org