SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૫ ક્રોધ, ૬ પ્રમાદ, ૭ કૃપણ, ૮ ભય, ૯ શોક, ૧૦ અજ્ઞાન, ૧૧ વ્યાક્ષેપ, ૧૨ કુતૂહલ, ૧૩ રમણ. • ક્રિયા : ૧ અથક્રિયા, ર અનર્થી ક્રિયા, ૩ હિંસાત્યક્રિયા, ૪ અકસ્માતક્રિયા, ૫ દ્રષ્ટિવિપર્યાસક્રિયા, ૬ મૃષાવાદરૂપમૃષાક્રિયા, ૭ અદત્તાદાનક્રિયા, ૮ અધ્યાત્મક્રિયા, ૯ જાત્યાદિ પરિહલનમાનક્રિયા, ૧૦ અમિત્રક્રિયા, ૧૧ સ્વમાયાક્રિયા, ૧૨ લોભક્રિયા, ૧૩ ઇર્યાપથિકીક્રિયા. • ૧૩ સમાચારી સમાન છે : ૧ તપગચ્છ, ૨ સાંડેરાગચ્છ, ૩ ચઉદશીયાગચ્છ, ૪ કમળકલસાગચ્છ, ૫ ચંદ્રગચ્છ, ૬ કોટીગચ્છ, ૭ કતાકપરાગચ્છ, ૮ કોરિટગચ્છ, ૯ મલ્લધારિગચ્છ, ૧૦ ચિત્રોડાગચ્છ, ૧૧ કકસૂરિયાગચ્છ, ૧૨ વડગચ્છ, ૧૩ ઓસવાલગચ્છ. • જાણવા લાયક: ૧ જનમની રૂચી મરણની ચિંતા, ૨ સંયોગની રૂચી વિયોગની ચિંતા, ૩ શાતાની રૂચી અશાતાની ચિંતા, ૪ સંપત્તિની રૂચી, આપત્તિની ચિંતા, પ હર્ષની રૂચી શોકની ચિંતા, ૬ શીયલની રૂચી કુસીલની ચિંતા, ૭ જ્ઞાનની રૂચી અજ્ઞાનની ચિંતા, ૮ સમ્યકત્વની રૂચી, મિથ્યાત્વની ચિંતા ૯ સંયમની રૂચી અસંયમની ચિંતા, ૧૦ તપસ્યાની રૂચી ક્રોધની ચિંતા, ૧૧ વિવેકની રૂચી અભિમાનની ચિંતા ૧૨ સ્નેહની રૂચી માયાની ચિંતા ૧૩ સંતોષની રૂચી, લોભની ચિંતા. નિર્ભાગીને : ૧ દેવની પૂજાભક્તિ નહિ, ૨ સાધુની વૈયાવચ્ચ નહિ, ૩ ધર્મમાં શ્રદ્ધા નહિ, ૪ વિદ્યામાં બુદ્ધિ નહિ, ૫ લક્ષ્મીમાં ધનવંત નહિ, ૬ દાનમાંદાતાર નહિ, ૭ જાતિમાં નિર્મળ નહિ, ૮ શુરવીર નહિ, ૯ રૂપવંત નહિ, ૧૦ પંડિત નહિ, ૧૧ બહુશ્રુતિ નહિ, M૯૮૦ ૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy