SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નંબર ૭ 6 = દ m ૦ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧૧ પરને સંતાપ કરનાર કામમાં મન જોડે, ૧૨ સર્વજીવના ઘાતના કામમાં મન જોડે. બાર ચક્રવર્તીયોના દેહમાન તથા આયુષ્યો. નામ દેહમાન ધનુષ્ય પ્રમાણ આયુષ્ય ૧ ભરત પ૦૦ ૮૪ લાખ પૂર્વ. સગર ૪પ૦ ૭૨ લાખ પૂર્વ. મઘવા ૪૦ ૫ લાખ વર્ષ. સનકુમાર ૩લા ૩ લાખ વર્ષ શાન્તિ ૮ લાખ વર્ષ કુંથુ ૩૫ ૯૫ હજાર વર્ષ. અર ૩૦ ૮૪ હજાર વર્ષ સુભૂમ ૬૦ હજાર વર્ષ મહાપા ૨૦ ૩૦ હજાર વર્ષ. ૧૦ હરિપેણ ૧૦ હજાર વર્ષ ૧૧ જય ૩ હજાર વર્ષ ૧૨ બ્રહ્મદત્ત ૭૦૦ સો વર્ષ • બાર પ્રકારના વ્યવહાર વચનો : ૧ આમંત્રણ કરવું તે હે ભગવન! ૨ આજ્ઞાપના-તે આમ કરો, આ વસ્તુ લાવો, ૩ યાચના તે આ વસ્તુ આપશો ? ૪ પૃચ્છના તે આ ગામ જવાનો રસ્તો કયો છે ? ૫ પ્રજ્ઞાપના તે ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે ૬ પ્રત્યાખ્યાની તે આમ કરવું અને કહ્યું નહિ, ૭ ઇચ્છાનુંલોમ તે યથાસુખ, ૮ અનભિગ્રહિત તે તે વાતની મને ખબર નથી, ૯ અભિગ્રહિત તે તે વાતની મને ખબર છે, ૧૦ સંશય તે તેનું સ્વરૂપ એમ કહેવાય? ૦ ૧ ૧૫ ૯૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy