________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ લાગ્યો. હવે દેવસી પ્રતિક્રમણ વખતે ટુવસીય પડીકમ તાર' ખીમસીએ કહેવાથી દેવસીએ વિચાર કર્યો કે આ અવસરે આણે સંભાર્યો અને પુછ્યું એથી હું પણ તેને પુછું એમ કરી બોલ્યો કે – વીસી પડી અને સારું આવી રીતનાં દેવસીનાં વચન સાંભળી ત્યાં રહેલા તમામ શ્રાવકો હસી પડયા.
CT કાઉસ્સગ્નના ૧૯ દોષો OTO ૧. ઘોટક દોષ ઘોડાની પેઠે એક પગે ઉભો રહે. ૨. લતા દોષ, બળદની પેઠે શરીર ફેરવે. ૩. સ્થંભ દોષ કાઉસ્સગ્નમાં થાંભલા તથા ભીંતને ટેકો દે. ૪. માલદોષ, ભીંતને માથું લગાવી ઉભો રહે. ૫. ઉદ્વીદોષ, અંગુઠા ઉપરબીજો પગ રાખે. ૬. નીગડદોષ, પગ પહોળારાખે. ૭. શબરી દોષ સ્ત્રીના પેઠે ગુહ્યસ્થાન ઉપર હાથ રાખે. ૮. ખલીણદોષ ઘોડાની લગામની વેઠે ચરવળો રાખે. ૯. વધુદોષ નવી વહુની પેઠે નીચે મોટું રાખે. ૧૦. લધુત્તરદોષ નાભિ ઉપર અને ઢીંચણની નીચે વસ્ત્ર રાખે. ૧૧. સ્તનદોષ, સ્ત્રીની માફક શરીર ઢાંકીને બેસે. ૧૨. સંયતિદોષ, સાધ્વીના પેઠે ખંભો ઢાંકીને બેસે. ૧૩. ભ્રમિતદોષ, ગણવા માટે આંગલી ઉપર ગણે (ફેરવે.) ૧૪. વાસદોષ કાગડાની પેઠે ચક્ષુ ફેરવે. ૧૫. કપિત્થદોષ, વસ્ત્ર સંકોચી બેસે. ૧૬. શીરકંપદોષ, ભૂતની પેઠે માથું હલાવે. ૧૭. મુકદોષ, મુંગાની પેઠે હું હું કર્યા કરે. ૧૮. મદિરાદોષ દારૂડીયાની પેઠે બડબડાટ કરે.
( ૪૮ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org