SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિષે પોતાની પટરાણીયો ઇંદ્રાણીયો સાથે ઇંદ્ર બેઠો, દરેક પાંખડીયે પાંખડીયે ૩ર દેવકુમારોએ તથા ૩૨ દેવકુમારીએ કરેલું બત્રીશ બદ્ધનાટક ઇંદ્ર મહારાજા જુવે છે એવી રીતે પ્રથમ એક હાથીને વિષે ૪૦૯૬ દંતશુળો થયા, એક હાથીને વિષે ૩૨૭૬ ૮ વાવડીયો થઇ, એકહાથીને વિષે ૨૬૨૧૨૪૪ કમળો થયા, અને એક હાથીને વિષે ઇંદ્રને બેસવાલાયક પ્રસાદની સંખ્યા ૨૬૨૧૪૪ થઈ એકેક કમળ ૨૬૧૪૪OO૦ પત્રો થયા અને એક હાથીને વિષે બત્રીશ બદ્ધ નાટકની સંખ્યા ૮૩૯૭૬૦૮000 થઇ. હવે સર્વે હાથીયોની સંખ્યા કહે છે હાથીયો ૬૪૦૦૦, ગજ દંતો ૨૬૨૧૪૪૦૦૦, સર્વ ગજદંત વાવડીયો પ૩૬ ૭૨૦ ૯૭૧પ૨૦૦૦, સર્વ ગજ કમલો ૧૬૭૭૭૨૧૬૦૦૦, સર્વ ગજ નાટક પત્રા સંખ્યા ૧૬૭૭૨૧૬૦૦૦૦૦૦૦૦, સર્વ ગજને વિષે ઇંદ્રના રૂપોની સંખ્યા૩૫૬ ૮૭૯૧૨૦૦૦૦૦૦૦૦ આટલા રૂપો કરીને સૌ ધર્મેદ્ર દેવદુંદુભીના નાદના સાથે ભગવાનના ગુણગાન કરતો અને નાટકને જોતો આકાશ માર્ગેથી ઉતરીને હાથી ઉપરબેઠો બેઠો જ હાથી સહિત ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને ભગવાનને આનંદથી વંદન કરવા લાગ્યો. આવા પ્રકારની ઋદ્ધિ વડે કરી ઇંદ્ર ભગવાનને વંદન કરેલું દેખીને દશાર્ણભદ્રરાજા ચિત્રામણનાપુતળા જેવો થઈ ગયો. હવે જયારે ઇંદ્ર હાથી ઉપરથી નીચે ઉતરવાની ઇચ્છા કરી ત્યારે પોતાના સ્વામીને નીચે ઉતરવા માટે સુખે કરીને ઉતરી શકાય તેવી રીતે હાથીયે પોતાના આગલા બે પગ પર્વત ઉપર નીચા કર્યા. ત્યારબાદ ઇંદ્રહાથી ઉપરથી ઉતરીને પ્રભુને નમસ્કાર કર્યા અને જે ઠેકાણે હાથીએ પોતાના બે પગને નીચા કર્યા હતા તે ઠેકાણે ગજેંદ્રપદ તીર્થ લોકને વિષે પ્રગટ થયું. તેવા પ્રકારની રિદ્ધિ ઇંદ્ર મહારાજની દેખીને હવે દશાર્ણભદ્ર M૩૦૩) 303 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy