SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શ્રીધર આચાર્યનું દષ્ટાંત માળો વિજયનાસનો અર્થ : માન વિનયને નાશ કરે છે. માનથી તમામ ગુણો નષ્ટ થાય છે અને દેવ, ગુરૂ, ધર્મ તત્વથી ભ્રષ્ટ થાય છે. માનથી ગુણોની હાનિ થાય છે જુઓ માન કરવાથી શ્રીધર દુ:ખી થયો હતો. स्याल्लब्धवर्णोऽपि हि मूर्खमुख्यो, यो ज्ञानगर्व वितनोति खर्वं । ज्ञानस्मयात् श्रीधरमत्र वाणी, निरुत्तरं प्रश्नपदेन चक्रे॥१॥ ભાવાર્થ : પ્રસિદ્ધિને પામ્યા છતાં પણ અને જ્ઞાનને મેળવ્યા છતાં પણ જે અત્યંતજ્ઞાનના ગર્વને કરે છે તે મૂર્ખાને વિષે મુખ્ય ગણાય છે, કારણ કે જ્ઞાનના ગર્વ થકી શ્રીધર સરસ્વતી વાણીના એક જ પ્રશ્નપદથી નિરૂત્તર થયો. એકદા પ્રસ્તાવે શ્રીધર આચાર્યે એક મહાન ગણિત નો ગ્રંથ બનાવ્યો અને તેને છેડે ગર્વને સૂચવનાર પોતાના નામનો એક શ્લોક બનાવ્યો કે - उत्तरस्तः सुरनिलयं दक्षिणतो मलयपर्वतं यावत् । प्रागपरोदधि मध्ये ,को गणकः श्रीधरादन्यः ॥१॥ ભાવાર્થ : ઉત્તરને વિષે મેરૂ પર્વત સુધી તથા દક્ષિણને વિષે મલયાચલ પર્વત સુધી તથા પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધીમાં શ્રીધર વિના બીજો ગણક કોણ હતો ? અર્થાત્ કોઈ જ નહિ. ત્યારબાદ હું સરસ્વતીનો પુત્ર છું, એવું બિરૂદ અભિમાનથી ધારણ કર્યું તેથી સરસ્વતી વિચાર કરવાલાગી કે અહો ! આ પંડિત ૨૯૯ ૨૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy