________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધન્ય છે. મારું તારા પાસે કાંઈ લેણું નથી.મેં તારી પરીક્ષા કરવા ખોટો ઝઘડો જગાવ્યો હતો સિંહનોપુત્ર સિહજ હોય ચંદ્રમાંથી અંધકાર અને અંગારા ઝરેજ નહિ. તેથી તેની પ્રશંસા કરી તેને તેના પિતાનાપદે સ્થાપન કરી તેના જોડે વ્યાપાર કરવા માંડયો અને મદનસિંહ પણ રાજા આદિને વલ્લભ થયો.
એકદા પ્રસ્તાવે માંદગીમાં પડેલા રાજાને એક મહાવૈદ્યનિરોગી કર્યા, તેથી તે રાજાઆદિક સર્વ લોકોને અત્યંત વલ્લભ થયો. તે વૈદ્ય રસાંગવેદી શાસ્ત્રજ્ઞ હતો વિવિધ પ્રકારના ઔષધોને જાણનારો હતો તથા બળવાન હતો. તે એક સાથે નવ નાળીયેર ભાંગતો. સોપારીને અંગુઠાના મધ્યમ ભાગમાં રાખી ભાંગતોઢીંચણ તથાકાખમાં રાખીને ભાંગતો હતો. બે સ્કંધ વચ્ચે રાખીદાઢીથી ભાંગતો હતો, કોણીથી ભાંગતો હતો અને ચુર્ણ કરી નાખતો હતો તે મહાવૈદ્ય એકદા મહાજન લોકોની સાથે શાળામાં ગયો ત્યાં કોઈ લીંગી વ્યાખ્યાન કરે છે, તેને લોકો સાંભળે છે. લિંગી ઉત્તમ મુનિ મહારાજના ગુણગ્રામની નિદાકરવા લાગ્યા તેથી વૈદે ક્યું કેઅરે બોકડા ! તું શું બોલે છે? મહારાજને જોતો નથી એમ કહી ઉઠીને લીંગીને એક થપ્પડ લગાવી લીંગીક્રોધ કરી બાદશાહપાસે ગયો અને પિતાનું વૃત્તાંત કહ્યું વૈધે પણ બાદશાહપાસે જઈને પોતાનું વૃત્તાંત કહ્યું બન્નેના ઉપર રાગ હોવાથી બાદશાહ કાંઈ બોલ્યો નહિ. તેવામાં મદનસિંહ બોલ્યો કે દેવ ! આ બાબતમાં વિચાર શું કરવો છે ? એકની જીભ અને બીજાનો હાથ એકના દંડથી બન્નેનો દંડ કરવો પડે તેમ છે. બાદશાહ હસ્યો અને બન્નેને શાન્ત વચનથી સમજાવ્યા આવી રીતે પ્રાણાંતે પણ પિતાના સોગન ખાવા નહિ તો દેવ, ગુરૂ, ધર્મ, પુસ્તક અને સંસાર પક્ષના કોઈપણ માણસોના સોગન ખવાય જ કેમ ? માટે પોતાના આત્માનું
M૨૩૪૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org