SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે અને મીઠા પાણી સમાન તત્ત્વશ્રુતિ કહેલ છે. મીઠા પાણી રૂપ તત્ત્વનું શ્રવણ કરવાથી ભવ્ય જીવોનો ખારાપાણી રૂપ ભવયોગ નષ્ટ થાય છે. ૨. આ તત્ત્વશ્રુતિને સજ્જનોએ બોધ રૂપી પાણીના પ્રવાહની નીક સમાન માનેલી છે અને તત્ત્વશ્રુતિના અભાવે તે અરણ્યના કુવાની નીકની જેમ વ્યર્થ છે. ૩. ( શ્રાવને શાસ્ત્ર શ્રવણ ક્રવાપણું पंचाशकसूत्रे श्राद्वव्याख्यानश्रवणस्वरुपम् - संपन्नंदसणाइ पइदिवहं जं इजणा सुणेइ य । सामायारि परमं, जो खलु तं सावयं बिंति ॥१॥ निद्दा विकहा परिवज्जिए हिं, गुणत्तेणं पंजलिउडेहि । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहि सुणेयव्वं ॥२॥ ભાવાર્થ : સમ્યક્ પ્રકારે સમ્યમ્ દર્શનને પામીને નિંદા વિકથાને વર્જીને યથા મન-વચન-કાયાના યોગોને એકત્ર કરીને અંજલી પૂટ (બે હાથ જોડીને) બહુમાન પૂર્વક નિરંતર ગુરૂ મહારાજ પાસે સમાચારીને જે સાંભળે છે તે જ નિશ્ચય પરમ શ્રાવક કહેવાય છે. એ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે વ્યાખ્યાન શ્રવણ કરવાનો શ્રાવકનો અધિકાર છે. ( શાસ્ત્ર જાણવાના પ્રેમી ભીમ વણિની ક્યા શંકર નામના ગામને વિષે, ધનકુબેર ભંડારીના પેઠે જાણે હોયની શું? તેમ ધનેશ્વર તથા જાણે વસંત ઋતુના કામદેવ પેઠે હોયની શું ? તેમ અત્યંત અરસ પરસ પ્રીતિવાળા ભીમને સીમ નામના બે ભાઈયોશ્રેષ્ઠિઓ વસતા હતા. તેમાં મોટા ભીમ છે તે જ્ઞાનનો અર્થી ૧૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy