________________
|| શ્રીવિજ્યાસુકિત૮૪૦૦૦૦૦=૭૦૫૬૦૦૦,૦૦૦૦૦૦૦ વર્ષે) એક પૂર્વ થાય છે. અથવા પ્રભુ જ્યારે સાડી સાત લાખ પૂર્વના આયુષ્યવાળા થયા ત્યારે પિતાના આગ્રહથી પ્રભુ રાજા થયા. પિતાશ્રી ધર રાજાએ પ્રભુને રાજ્યાભિષેક કરી તેમને રાજા બનાવ્યા. ૩૮
પ્રભુને રાજ્યકાલ જણાવે છે – સેળ પૂવગે સહિત લખ પૂર્વ સાડી એકવી,પ૩ | રાજ્ય પાલે પદપ્રભપ્રભુ ચક્રવત્તી નપ૪ રાજવી; માતા લહે નિવણપપ ઇશાને જનક સુરવર થતા, અવસરે લોકાંતિકે પ્રભુ પાસ વિનયે આવતા.
૩૯ સ્પષ્ટાર્થ –રાજા બન્યા પછી પ્રભુએ સાડી એકવીસ લાખ પૂર્વ અને ઉપર સોળ પૂર્વાગ સુધી ન્યાયથી પ્રજાનું પાલન કર્યું. (૫૩) ચેરાસી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે. શ્રી પદ્મપ્રભ પ્રભુ ચક્રવતી (૫૪) રાજા નહોતા. પ્રભુની માતા સુસીમા રાણું નિર્વાણ પદ (૫૫) એટલે મેક્ષ પદને પામ્યા. અને પ્રભુના પિતા શ્રીધર રાજા ઈશાન દેવલોકમાં ઉત્તમ દેવ (૫૬) થયા. હવે જ્યારે પ્રભુને દીક્ષા લેવાને અવસર આવ્યો ત્યારે નવ લેકાંતિક (૫૭) દેવે તેમને આચાર હોવાથી પ્રભુ પાસે આવીને વિનયપૂર્વક વિનંતિ કરે છે. ૩૯
પ્રભુ દીક્ષા વખતે વાર્ષિક દાન આપે છે તે કહે છે ફરજ પિતાની બજાવે દાન- વાર્ષિક પ્રભુ દીએ,
ધનદ વચને જુભકામર પૂરતા દ્રવ્યાદિને; પ્રભુને કરે અભિષેક હરિ નૃપ પાલખી નિર્વાતિ કરી,પ૯
બેસી તિહાં કૌશાંબી° સહસા અશક૨ તલે જઈ. ૪૦ સ્પષ્ટાર્થ –કાંતિક દે આવીને વિનયપૂર્વક પ્રભુને દીક્ષાને અવસર જણાવે છે. એ પ્રમાણે તે દેવ પિતાની ફરજ બજાવે છે. ત્યાર પછી પ્રભુ પણ વાર્ષિક દાન (૫૮) આપવાનું શરૂ કરે છે. એટલે એક વર્ષ સુધી દરરોજ સવારથી બપોર સુધી એક કેડ અને આઠ લાખ સેનિયાનું દાન કરે છે. તે ધન ધનદ એટલે કુબેરદેવના હુકમથી જભક જાતિના દે લાવીને પ્રભુને આપે છે. વાર્ષિક દાન આપ્યા પછી ઈન્દ્ર તેમજ રાજા પ્રભુની દીક્ષાની તૈયારી કરતાં પ્રથમ અભિષેક કરે છે. ત્યાર પછી ઈંદ્ર મહારાજ નિવૃત્તિ નામની પાલખી (૫)ની રચના કરે છે. તે પાલખીમાં બેસીને શ્રીપદ્મપ્રભ સ્વામી કૌશાંબી નગરીની (૬૦) બહાર આવેલા સહસામ્ર (હેસાવન) નામના ઉદ્યાનને (૬૧) વિષે જાય છે અને તે ઉદ્યાનમાં આવેલા એક વૃક્ષની (૬૨) નીચે ઉતરે છે. ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org