________________
[ શ્રીવિજયપધસૂરિકૃતહવે આ છ ભાગની અંદર શ્રીપદ્મપ્રભસ્વામી નામના છ તીર્થંકરની દેશના તેમના જીવનચરિત્ર સાથે એકસો સિત્તેર (૧૭) દ્વારા ગોઠવીને જણાવીશ. ૧
પ્રભુ તીર્થકર થયા તે પૂર્વેના ત્રીજા ભવનું સ્વરૂપ વગેરે ૧થી ૮ દ્વારા જણાવે છે – નૃપતિ સુર તિમ તીર્થપતિના ત્રણ ભવે ઈમ પ્રભુ તણા,
ધાતક પુરવ વિદેહે વત્સ શીતા દક્ષિણ નગરી સુસીમ ભૂપ અપરાજિત દમી સદગુણ ધની,
ન્યાયધમી સત્વ સમતા સરલતા જેની ઘણી સ્પાર્થ–શ્રી પદ્મપ્રભુસ્વામી-છેલા તીર્થકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે રાજા હતા. ત્યાંથી દેવલેકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને છટ્ઠ શ્રીપદ્મપ્રભ નામના તીર્થંકર થયા. (૧) તેમાં પ્રથમ રાજાના ભવનું વર્ણન કરે છે–આ તીલેક એક રાજ પ્રમાણ લાંબે પહોળે છે. તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો આવેલા છે. તે બધા દ્વીપ સમુદ્રોની વચમાં એક લાખ જન લાંબો તથા પહોળો તથા થાળીના આકારે ગળાકાર જંબૂ નામને દ્વીપ આવેલ છે. આ દ્વીપની ચારે બાજુએ ચૂડીના આકારે લવણું સમુદ્ર આવેલે છે. આ લવણ સમુદ્ર બે લાખ જેજન પાળે છે. આ લવણ સમુદ્રને ફરતે ચૂડીના આકારે ચાર લાખ પેજન પહેળે ધાતકીખંડ નામને બીજે દ્વીપ (૨) આવેલે છે. આ ધાતકીખંડમાં (પૂર્વમાં ને પશ્ચિમમાં ) બે મહાવિદેહ ક્ષેત્ર આવેલાં છે. તેમાં પૂર્વ દિશા તરફ પૂર્વવિદેહ (૩) આવેલ છે. આ પૂર્વ વિદેહની અંદર ૩૨ વિજ આવેલી છે. તેમાંની વત્સ (૪) નામની વિજયને વિષે દક્ષિણ દિશાને વિષે શીતા નામની (૫) નદી આવેલી છે. આ વત્સ વિજયને વિષે સુસીમા નામની (૬) મનહર નગરી આવેલી છે. આ નગરીને વિષે અપરાજિત નામના રાજા (૭–૮) રાજ્ય કરે છે. આ રાજા દમી એટલે ઈન્દ્રિયેને દમન કરનારા તથા સત્ય, નીતિ દયાદિ સદ્દગુણે રૂપી ધનવાળા છે. વળી આ રાજ ન્યાયથી પ્રજાનું પાલન કરનાર છે. તેમજ તેમનામાં સત્ત્વ ગુણ, સમતા ગુણ તથા સરલતા ગુણ વધુ પ્રમાણમાં શુભતા હતા. આ શ્લોકમાં જણાવેલ-ઇન્દ્રિય દમનાદિ ગુણે જેવી રીતે રાજાના જીવનને ઉન્નત બનાવે છે, તેવી રીતે માનવજીવનને પણ ઉન્નત બનાવવાના તે પરમ સાધન થઈ શકે છે. ૨
અપરાજિત રાજાનું વિશેષ સ્વરૂપ બે શ્લેકમાં જણાવે છે – ધર્મ જિનને એજ સાચો મિત્ર જે આપત્તિમાં, જ દુઃખથી ઉગારી શાંતિ સુખ છે ભાવ એ જ ચિત્તમાં પરનારને મા બેન જેવી જે ગણી ભવ શર્મને,
અનાસક્તપણે અનુભવે દૂર ઝંડી ફેધને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org