________________
II હિત શિક્ષા ભાવના |
હરિગીત છંદ. હે જીવ! વર્તે હાલ કેવો કાલ તે ના ભૂલજે,
આચાર તેમ વિચાર વલિ ઉચ્ચાર શીધ્ર સુધારજે; સમયની સમતા વિષમતા કર્મના ઉદયે કરી,
પુણ્યથી સમતા વિષમતા પાપના ઉદયે કરી. ૧ સત્ય નીતિ તિમ દયા ત્રણ કષ્ટમાં પણ પાળજે,
કષ્ટ કાલે પાપ મલ ધેવાય ધીરજ રાખજે, મનથી અને તનથી કરંતા ધર્મ પુણ્ય પ્રબલ બને, . .' છે. પાપનું બલ પણ ઘટે છે પુણ્ય ઠેલે પાપને. ૨ બલવંત દુર્બલને દબાવે દુઃખ સુખ સાગર તણું, | મેજા સમા તું માનજે કાયમ ન દિવસો દુઃખના; સુખના દિવસ પણ તેહવા તિણ નવીન ક બાંધતાં, * ચેતજે સ્વાધીન ક્ષણ એ બંધને પ્રભુ ભાષતા. ૩ વિષય તેમ કષાય દુર્મતિ આપનારા છંડ જે,
હિત મિત પ્રિય વેણ વદ ખોટા વિચારે છે જે તિમ જરૂરી પ્રવૃત્તિ કરજે ધર્મથી સુખિયે થજે,
શીલ સમતા સંયમી થઈ ભાવ ચોખા રાખજે. ૪ સર્વને મલજો ભાભવ ધર્મ જિનનો શિવ મળે,
સર્વના દુઃખ દૂર થજે સૌ શાંતિના સુખને વરે; આ ભાવનાને ભાવતાંનિજ ગુણ રમણતા પામતા,
પદ્યસૂરિ અનંત જીવે મેક્ષ મહેલે મહાલતા. ૫
છે
પ્રકાશકઃ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી શેઠ ઈશ્વરલાસ મુલચંદ
અમદાવાદ,
મણિલાલ છગનલાલ શાહ ) ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ : અમદાવાદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org