________________
[ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
ચામાસુ વીત્યા બાદ તેના પિતા ખાબુલાલ તા. ૨૧-૧-૫૬ ના દિવસે નરેશને સાથે લઈ ભાંયણી શ્રી મલ્લિનાથ પ્રભુના દન કરી ખીજે દિવસે વીરમગામ ગયા. ભાઇ નરેશે એ દિવસે કજીયેા કર્યાં હતા, અને રસ્તામાં બકરીએ સાથે રમવા લાગ્યા. આ કારણથી તે નરેશકુમારે પાતાના પૂર્વભવના ઘર વગેરે બતાવ્યા નહી, ખીજે દિવસે જ્યારે કાંતિભાઈ નરેશને ( ચાણસ્મામાં તેણે કહેલી) બધી હકીકત પૂછતા હતા, તે વખતે ઘણાં લેકે આ આશ્ચર્યકારી હકીકતને સાંમળવા ભેગા થયા હતા. નરેશકુમાર તે વખતે આનંદમાં હતા, તેથી તે બાળક એકદમ આલી ઉઠયા ‘ ચાલેા, મારૂ ઘર બતાવું. ' પછી તેને આગળ કરીને અમે ચાલતા ચાલતા પરકેટમાં ખેખરા મહેાલ્લામાં ગયા, ત્યાં તેણે વાદળી રંગની ખડકીવાળુ' એક ઘર બતાવ્યું. તપાસ કરતાં કહે કે-આ ઘર હરગાવન પટેલનું હતું. તેમનું મરણ થયા પછી તે ઘર વેચી નાંખ્યું હતું. આ મકાનને જેણે ખરીદ્યું હતું, તે માલીકે ( ખરીદનારે ) તેમાં બહુ ફેરફાર કરાવેલ છે. હરગોવન પટેલના છેાકરેા મણીલાલ તથા હીરા ડોશી મળ્યા. તેમને ઉપરની હકીકત જણાવતાં કહ્યું કે—૧૨–૧૪ આની હકીકત ખરાબર છે. હરગેાવન પટેલ સંબંધી વધુ હકીકત તે બંનેને ( મા-દીકરાને) પૂછી, ત્યારે તેમણે જણાવ્યું કે-આજથી લગભગ ૨૧ વર્ષ પહેલાં તે હરગેાવન પટેલ ૬૫ વર્ષની ઉંમરે લકવાની ખીમરીથી મરણ પામ્યા હતા.
જ્યારે તેમને એમ લાગ્યું કે- હવે હું સાજો નહિ થઈ શકું' તે વખતે તેમણે અનશન જેવું કરેલુ' હતુ. નાના ટેકરાએને પાસે આવવા દેતા નહિ. તે બહુ ભેાળા, ધાર્દિક, દૃઢ મનવાળા અને ખળીઆ (શક્તિવાળા) હતા, આ હકીકત સાભળીતે અમે વીરમ ગામથી યાત્રા કરવા ઉપરઆળા તીર્થ ગયા. યાત્રા કરીને પાછા વળતા વીરમગામ આવ્યા ત્યાં અમારી રાહ જોતાં ઘણાં માણસો ખેડા હતા. નરેશકુમાર બધાની વચમાં બેઠા. આખું લાલે પૂછતાં નરેશે કહ્યું કે—અમે આઘેથી ગાડામાં પીપ મૂકીને પાણી લાવતા અમારી ધેાળી રેવાલદાર ઘેાડી મારા સિવાય ખીજા કેાઈ ને બેસવા દેતી નિહુ. તેણે એક નાના છોકરાને પછાડયા હતા. મણીલાલ તથા તેના નાનાભાઈ હાલ પણ અમદાવાદમાં રહે છે. એ નરેશે કહેલી વાત સાચી પડી. આમ હરગોવન પટેલના મરણ અને નરેશકુમારના જન્મ વચ્ચે લગભગ ૧૬ વર્ષના ગાળા છે. વચલા ભત્રનું પૂછતાં નરેશ કહે છે ક મને ખબર નથી. નરેશની ઉત્તમ ભાવના છે કે—હું મેટો થઈશ ત્યારે દીક્ષા લઈશ
હતા,
આ હકીકત પ્રત્યક્ષપણે સ્પષ્ટ જણાવે છે કે-- સંસરી આત્મા પહેલાં કે,ઈ પણ સ્થલે જન્મ્યા હતા ને આ ભનુ આયુષ્ય પૂર્ણ કરી બાંધેલા આયુષ્યને અનુસારે ફરી પણ જન્મ પામશે. તેમજ જેવા શુભ કે અશુભ સૌંસ્કાર આ ભવમાં પાડી એ, તેવા સસ્કાર થઈ ને સ‘સારી જીવ બીજા ભવમાં જાય છે. જેમ નરેશના દાખલે પૂર્વ ભવના શુભ સંસ્કારને સમજાવે છે તેજ પ્રમાણે પૂર્વ ભવના શુભ સ ંસ્કારને બીજો દાખલે એ છે કે—નવસારીના વતની બાબુભાઈ ઝવેરચંદના રાજેન્દ્રકુમાર નામે ૪ વર્ષની ઉંમરને પુત્ર છે. પૂમવની શુભ આરાધનાના પ્રતાપે તે ખાલક હેાંશથી વ્યાખ્યાન સાંભળે છે, નવકારશીનું પચ્ચખ્ખાણુ કરે છે. ને પ્રતિક્રમણ વગેરે પગુ કરે છે. તથા પસણું મહાપર્વ આવ્યા પહેલાં તે પોતાના
૨૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org