SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચ', કેવલી . ચરિત્ર ] ભક્તિ, શ્રુત પંચમીની પરમ ઉલ્લાસથી વિધિ સહિત આરાધના વગેરે ધર્માનુષ્ઠનાની આરાધનાના પૂર્વ ભવ સંધિ શુભ સંસ્કારોના ઉદય આ ભવમાં પણ થાય, તે તેવા આત્માને હાલ પશુ જાતિ સ્મરણુ જ્ઞાન પ્રકટ થાય છે. આ બાબતને સચાટ સમજવા માટે ચાણસ્મા ગામના રહીશ શ. ખાબુલાલ ડાહ્યાભાઈના પુત્ર નરેશકુમારના જાતિસ્મર શુની ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી—તેના જન્મ પાટણમાં તા. ૨૮-૧૧-૫૧ ના દિવસે સવા ત્રણ વાગે (વિ॰ સં૰ ૨૦૦૭ માં ) થયા હતા. હાલ તે આલક પાટણની નજીક આવેલ ચાણુસ્મા ગામની નાની વાણીયાવાડમાં રહે છે. નરેશકુમાર કાલક્રમે જ્યારે એ વર્ષના થયા, ત્યારે તેણે સ્વભાવેજ કહ્યું કે--.. હું વીરમગામના રહીશ .. આ વચન સાંભળનાર તેના માતા પિતા તા એમજ સમજતા કે–બીજા ખાલકની જેમ નરેશ સ્વભાવે જ મેલે છે. ૨. જ્યારે તે નરેશકુમાર ત્રણૢ વર્ષના થયા, ત્યારે તેણે કહ્યું કે-(વીરમગામમાં ) આંગડીએ વેચવાની દુકાન હતી. આ દુકાનમાં સ્લેટ, પેન, રમકડાં, છત્રીએ વગેરે રાખતા, હું માલ ખરીદવા માટે મારા પિતાજીની સાથે મુંબઈ ગયા હતા, અમે એક વાર પાલી તાણે ગયા હતા ને સિધ્ધાચલજીના ડુંગર ઉપર ચઢળ્યા હતા. ત્યાં કેટલાએ ભગવાન હતા. અમારા ઘર જોડે ઉપાશ્રય હતા. એક શ્રી નેમિનાથનું દેરાસર ને ખીજી શ્રી શીતલ નાથ ભગવાનનું દેરાસર હતુ. ત્યાં અમે દરરોજ દર્શન કરવા જતા હતા. ૨૪૩ ૩. નરેશની ઉંમર જ્યારે ૪ વર્ષની થઈ, ત્યારે તે બાળક સ્વભાવે જ (કાઈની પણ પ્રેરણા વિના) ખેલવા લાગ્યા કે—હું વીરમગામના હરગોવન પટેલ છું. મને બધા લેાકેા‘ભા' કહીને ખેલાવતા હતા. મારી વહુનું નામ હીરા હતું. મારે એ છેકરીએ હતી. અમે ખેતી કરતા હતા. અમારે ઘેર ગાડું, બળદ, હળ, ભેંસ તથા ધેાળી ઘે.ડી હતી. તાંસળામાં દૂધ લઈને પીતા હતા, છાબડીમાં ાટલા રાખતા હતા. ભેંસ પણ દાહતા હતા. દૂધમાંથી ઘી ખનાવી વેચતા, કેઇ તેને પૂછે કે તુ કઈ રીતે ભેંસ દાહતે હતા ? તે તે ખરેખર જે રીતે ભેસને દોહતા હતા, તેવું તે કરી બતાવતા હતાં. તથા કોઈ પૂછે કે—ધી કેમ બનાવતા? તે તે પણ ખરેખર કહેવા પૂર્વક કરી બતાવતા. આ બધી હકીક્તને સાંભળનાર સમજી લેાકેાએ તેના પિતા ખાબુલાલને કહ્યુ કે–આ બાલકને જાતિસ્મરણ જ્ઞાન થયુ હોય એમ લાગે છે. માટે તમે વીરમગામ આ બાલકને લઈ ને જાએ તા આ તેણે કહેન્રી હકીકત સાચી છે કે ખેઢી તેની ખાત્રી કરો. એમ સલાહ આપી. પરંતુ તે વખતે ચામાસાના ટાઈમ હેાવાથી ખાબુલાલ જઈ શકયા નહાતા. વળી કોઈ કોઈ વાર એવું એવું ખેલતા હતા કે−(A) અમારી પાડેાશમાં એક ૧૫ વર્ષની મંજુલા નામે કરી હતી, તે કઠેરા વગરના કૂવે પાણી ભરવા ગઈ. તેમાં અચાનક પડીને મરી ગઈ. (B) હું બીમાર પડી ગયા, ત્યારે ખાટલા વશ થઇ ગયા હતા. બેઠે ન થઈ શકું, તેવા રોગ મને થયા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy