________________
नमो घोरतवसिणो समणस्स भगवओ महावीरस्स ||
।। છો દી નમો તવત્ત
તપાગચ્છાધપતિ-આચાય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર વિનયાણુ આચાર્ય શ્રીવિજયપદ્મસૂરિવિરચિત
અચિંત્ય પ્રભાવશાલી શ્રીવર્ધમાન તપઃ પ્રકાશ:
અથવા
ગુરૂ શિષ્યના સંવાદ રૂપે
ભાવારોગ્ય રસાયણમ્
| આર્યાવ્રુત્ત | મંહમ્ ॥ सिरिसंखेसरपासं - चिंतामणिकप्पपायवन्भहियं ॥ जिणसासणगयणरविं, वंदिय गुरुनेमिरिमहं ॥ १ ॥
भावारुग्गरसायण- पहाविसिरिवमाणतवभावं ॥ अंगागमाइसारं, बुच्छं गुरुसीससंवार्य ॥ २ ॥
શિષ્ય—હૈ ગુરૂદેવ ! ધર્મનું ખરૂ સ્વરૂપ શુ' ?
ગુરૂજી—હે શિષ્ય ! વિષય કષાયાદિની આસક્તિને લઈ ને દુર્ગતિમાં જવાને તૈયાર થતા જીવાને જે ધારી રાખે એટલે અહિંસા, સંયમ અને તપની આરાધનામાં જોડીને સતિને પમાડે, તે ધમ કહેવાય. અહિંસાદિની યથાર્થ આરાધના શ્રી જૈનધર્મોંમાં જ કહેલી છે અને તે પ્રમાણે થાય છે. માટે જ સ ધર્મોમાં જૈનધર્મ ઉત્કૃષ્ટપણે જયવત વર્તે છે. ૧
'
Jain Education International
BSE અ
૨. શિષ્ય——તે જૈન ધર્મના કેટલા ભેદો છે? તે કૃપા કરીને સમજાવે.
ગુરૂ—હૅ શિષ્ય ! પરમ કારૂણિક શ્રીતીથ"કર દેવે કહેલા શ્રીજૈન ધર્મના—૧. દાનધર્મ. ૨. શીલધ. ૩. ત૫:ધર્મ. ૪. ભાવના ધ. આ રીતે ચાર ભેદ કહ્યા છે, અને (૧) અહિ'સા (૨) સંયમ (૩) તપ આ રીતે ત્રણ ભેદો તથા (૧) શ્રમણધર્મ (૨) શ્રાવકધમ એમ એ ભેદો તેમજ (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક્ચારિત્ર એમ ત્રણ ભેદો પણ અપેક્ષાએ કહ્યા છે. ર
૩. શિષ્ય—આપે કહેલા ભેદોમાં તપનું સ્વરૂપ અને તેમાં પણ શ્રીવમાન તપનું સ્વરૂપ શું ? એ બીના કૃપા કરીને જણાવે
For Personal & Private Use Only
www.jainelibrary.org