________________
નીકળતું બંધ પડયું. આ પ્રતિમા તયાર થયા બાદ બીજી પણ એવીશ પ્રતિમાઓ અહીં સ્થાપન કરાવી. ત્યાર બાદ દેવતાઈ શક્તિથી (દેવ મારફત) ગગનમાર્ગે રાત્રિએ બીજાં ત્રણ બિબે અધ્યાથી અહીં લાવવામાં આવ્યા, અને ચોથું બિંબ અહીં લાવતા વચમાં ધારાસેનક ગામના ક્ષેત્રમાં પ્રભાતકાલ થવાથી તે ત્યાં સ્થિર થયું. અહીં સેરીસા તીર્થમાં, પરમહંત શ્રી કુમારપાલે ચોથું બિંબ ભરાવી સ્થાપન કર્યું.
આ શ્રીસેરી સા પાર્શ્વનાથની મહાચમત્કારી પ્રતિમાને હાલ પણ શ્રી સંધ પૂજાદિ કરવા દ્વારા ભક્તિભાવથી આરાધી સકલ વિદ્ગોને હઠાવી ઋદ્ધિ સિદ્ધિ મેળવે છે. આ તીર્થમાં આ પ્રતિમાના પ્રભાવે પ્લે છે પણ ઉપદ્રવ કરી શકતા નથી. એ પ્રમાણે શ્રીઅયોધ્યા નગ. રીની અને શ્રીસેરીસા તીર્થની ટુંક બીના સપ્રમાણ જાણીને ભવ્ય જી તીર્થભકિતમાં ઉજમાલ બની છવકલ્યાણ સાધે એ જ હાદિક ભાવના ! અવસરે શ્રીસેરીસા તીર્થની સંપૂર્ણ પ્રાચીન બીન પણ આપવા ભાવના છે.
સમાસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org