________________
શ્રીસ્તભનપાથ.હપ ]
૧૮૯
મહાત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસગે અહીંના શ્રી સંઘે તથા મહાર ગામના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ (હીરાચંદ રતનચઢવાળા ) શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ વગેરે ભાવિક ભન્ય જીવાએ પણ સારા ભાગ લીધા હતા.
મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પડખેના ભાગમા રહેલ મોટાં શ્યામ પ્રતિમાજી પાછળના ભાગમાં પેલા છે, જે પોલાણમાં મૂલનાયકજી રહી શકે છે. એથી ઉપદ્રવના પ્રસ ંગે મૂલનાયકના રક્ષણ માટે તેમ કયુ' હાય એમ અનુભવી ગીતા પુરૂષો કહે છે,
છેવટે એ ખીના જણાવવી માકી રહે છે કે—વિવિધ તીર્થંકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ આ બીના જણાવતાં કહ્યું છે કે—આચાર્ય શ્રી અભયસૂરિજીએ પ્રકટ કર્યા બાદ આ પ્રતિમાજી કાંતિપુરીમાં ક્રી પણ અમુક ટાઈમ સુધી રહ્યાં. પછી કેટલાક સમય સુધી સમુદ્રમાં રહ્યા. ત્યાર બાદ ઘણા નગરોમાં પણ રહ્યાં હતાં. ( એથી એમ પણ સભવે છે કે ત્યાર બાદ વિ॰ સ૦ ૧૩૬૮ માં ખંભાતમાં આવ્યાં હશે. ) માટે ભૂતકાલમાં આ પ્રતિમાજી કચે કયે સ્થાને રહ્યાં અને ભવિષ્યમાં રહેશે એ મીના કહેવાને માનવ સમ નથી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, કાશી, નાસિક, મિથિલા નગરી, રાજગૃહી આદિ તીર્થોમાં પૂજા ચાત્રા, દાનાદિ કરવાથી જે પુણ્યાનુબ ંધિ પુણ્યમધ, નિર્જરા આઢિ લાભ મળે, તે લાભ અહીં શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુના ફક્ત ભાવ-વિધિપૂર્વક દર્શન કરવાથી મળી શકે છે. આ પ્રભુને વંદન કરવાના વિચારથી, માસખમણુ તપનું અને ઉચ્છ્વાસ પૂર્ણાંક વિધિ સાચવીને પ્રભુ બિમને જોવાથી છમાસી તપનુ ફૂલ મલે છે, તેા પછી દ્રવ્ય -ભાવ ભેદ્દે પૂજાઢિ ભક્તિ કરવાથી વધારે લાભ મળે તેમાં નવાઈ શી ? આ લેાક સંબંધિ મને પરલેાક સ ંબંધિ સકલ મનાવાંછિતા તત્કાલ પૂરવાને આ મિત્ર સમર્થ છે. આ બિંબને હુંમેશા ત્રિકાલ નમસ્કાર કરનારા જીવા પરભવમાં વિદ્યાવત, અદીન અને ઉત્તમ રૂપવ'ત થાય છે અને ઉત્તમ કુલમાં જન્મ પામી કુપુત્ર, કલત્રાદિનાં દુઃખા હઠાવી વિશિષ્ટ સ પટ્ટાઓ પામે છે, જે ભવ્ય જીવ, પરમ સાત્ત્વિક ભાવે, આ પ્રભુની એક ફૂલથી પણ પૂજા કરે, તે ભવિષ્યમાં ઘણા રાજાઓને નમવા લાયક ચક્રવતી થાય છે. જે ભવ્ય જીવ અષ્ટ પ્રકારી પૂજા કરે, તેને ભવિષ્યમાં ઇંદ્રાદિની પદવી જરુર મળે છે અને જે ભવ્ય જીવ ઘરેણાં આદિ ચઢાવી પૂજા કરે તે જીવ ત્રણે ભુવનમાં મુકુટ જેવા થઈને અલ્પ કાલે મુક્તિપદને પામે છે.
"
એ પ્રમાણે શ્રી સધદાસ નામના મુનીશ્વરે આ શ્રી સ્ત ંભન પાર્શ્વનાથની ખીના ઘણા વિસ્તારથી કહી હતી. તેને સંક્ષેપમાં શ્રી પદ્માવતીની આરાધના કરીને શ્રી સીમ ંધરસ્વામી ને પૂછાવીને ઠેઠ સુધી શાસનરક્ષક તપાગચ્છની મર્યાદા કાયમ સ્હેશે' એવા સત્ય નિય મેળવી, શ્રી સ ંઘને કહી સભળાવનારા શ્રી જિનપ્રભસૂરિજીએ પ્રાકૃત ગદ્ય-પદ્ય રચનામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org