________________
૧૦૦
[શ્રીવિજયપારિકતનારકીઓને કેવી કેવી વેદનાઓ હોય છે તે પાંચ ગાથાઓમાં જણાવે છે – ઉષ્ણ શીતળ નારકે લઈ જાય ગિરિ લોઢાતણો,
કદિ કેાઈ ત્યાં પહોંચ્યા અગાઉજ નાશ હવે તેનો વરવાળા નારકીઓ શત્ર નારક જીવને, વેદના ઉપજાવતા બેભાન કરતા તેહને.
૧૭૧ સ્પષ્ટાર્થ –નારકીની ઉણ વેદના તથા શીત વેદના કેવી તીવ્ર હોય છે તે જણા વતાં કહે છે કે કઈક શક્તિશાળી દેવ સેઢાને પર્વત ઉદણ વેદનાવાળી નારકીમાં લઈ જાય તે ત્યાં પહોંચ્યા પહેલાં જ તેને નાશ થઈ જાય અથવા ત્યાની ગરમીને લીધે તે લેટું ઓગળી જાય અને શીત વેદનાવાળી નારકીમાં તે લઈ જાય છે તે હું ડરી જાય, આ ઉષ્ણ વેદના અથવા શીત વેદના નારકીમાં ક્ષેત્રકૃત વેદના જાણવી. આ ઉપરાંત ત્યાં ઉત્પન્ન થયેલા મહેમાંહે વરવાળા નારકીના જ પિતાના શત્રુ નારકને વેદના ઉપજાવે છે. તેઓ પિતાની વૈક્રિય લબ્ધિવડે સિંહાદિકનાં રૂપે કરીને તથા અનેક પ્રકારનાં હથિયારે વિમુવીને એક બીજા સાથે લડે છે અને પ્રહાર કરે છે જેથી તેઓ તે વખતે બેભાન થઈ જાય છે. ૧૭૧ તેમ પરમધામિ દેવે તેમને પીડિત કરે,
જેહ દેખી ધર્મિજનના નેત્રથી આંસુ સરે; ઘટી યંત્રમાંહી ઉપજનારા તેમને લઘુ દ્વારથી, આકર્ષતાજ પછાડતા પત્થર ઉપર ગ્રહી હાથથી.
૧૭૨ સ્પષ્ટાઈ–વળી પંદર પ્રકારના પરમાધામી દેવે તે નારકીઓને અનેક પ્રકારની તીવ્ર પીડાઓ ઉપજાવે છે કે જે સાંભળીને ધાર્મિક મનુષ્યની આંખોમાંથી આંસુએ નીકળે છે. તે નારકીના છ ઘટીયંત્રમાં જ્યારે ઉપજે છે ત્યારે તે પરમાધામી દેવી તેમને લઘુ દ્વાર (નાળચા) માંથી ખેંચીને બહાર કાઢે છે. દ્વાર નાનું હોવાથી તેમાંથી જ્યારે તેઓને ખેંચે છે. ત્યારે તેમને ઘણી વેદના થાય છે. ત્યાર પછી તે દેવો તેમને હાથથી પકડીને પથ્થર ઉપર જેમ બેબી વસ્ત્રને પછાડે તેમ પછાડે છે તેથી પણ તેઓને ઘી વેદના થાય છે. ૧૭૨ ફાડતા તિમ પીલતા તરસ્યા થયેલા તેમને,
વિતરિણી માંહી ઉતારતા જે વહે લેહ રસાદિને, છાંયડામાં બેસવાને ચાહનારા તેમને,
અસિપત્ર વન લઈ જાય પામે ત્યાંજ અધિકા દુઃખને. ૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org