________________
o
દેશનાચિંતામણિ ] આહાર પાચન આદિ કારણ શરીર તેજસ માનીએ, આત્મ સંબદ્ધ પુદ્ગલ સમૂહ કામણ ધારીએ.
૧૨૨ સ્પષ્ટાર્થ–પ્રશ્નઃ–ચારે ગતિના જીવને કયા કયા શરીર અવશ્ય હોય છે?
ઉત્તર–ચારે ગતિના જેને તેજસ અને કાર્મણ નામના બે શરીર અવશ્ય હેય છે. તેમાં ખાધેલા આહારને પચાવનાર પ્રથમ તૈજસ શરીર જાણવું. જે આ તેજસ શરીર હેય નહિ તે ખાધેલા આહાર વગેરેનું પાચન થાય નહિ અને તે ક્રિયા વિના જીવી શકાય નહિ. તથા આત્માને વળગેલા કર્મ પુદ્ગલના સમૂહરૂપ કામણ શરીર જાણવું. તમામ સંસારી છે આ તૈજસ શરીર અને કામણ શરીર સાથે લઈને જ પરભવમાં જાય છે અને તે શરીર વડે જે ભવમાં ઉત્પન્ન થાય તે ભાવને ચગ્ય શરીરાદિ સાધને ઉપજાવે છે. ૧૨૨ દેવ નારક સર્વયિ દેહ છડી અંતમાં,
મનુજ ને તિર્યંચ ઔદારિક તજીને અંતમાં જાય પરભવ તે સમે પણ બેઉ તે સાથેજ છે, બેઉ જેને તે ભવી તેથી રહિત તે સિદ્ધ છે.
૧૨૩ સ્પષ્ટાર્થ –તમામ દેવને તથા તમામ નારકી ઉપર કહેલા તેિજસ કાર્મણ એ બે શરીર ઉપરાંત ત્રીજું વૈકિય શરીર પણ હોય છે, તે વિકિય શરીરને મરતી વખતે ત્યાગ કરીને પરભવમાં જાય છે. જેમને ત્રીજું ઔદારિક શરીર હોય છે તેવા મનુષ્ય અને તિર્યંચે મરતી વખતે ઔદારિક શરીરને ત્યાગ કરીને પરભવમાં જાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે વૈકિય શરીર તથા ઓદારિક શરીર જીવ પિતાની સાથે લઈને પરભવમાં જઈ શકતો નથી, પરંતુ પરભવમાં જાય ત્યાં પણ ચારે ગતિના છે તે બે શરીરને એટલે તિજસ તથા કાર્મણ શરીરને સાથેજ લઈને જાય છે. માટે જ્યાં સુધી આ બે શરીર રહેલાં હોય ત્યાં સુધી જીવ ભવી એટલે સંસારી જાણ. જ્યારે આ બંને શરીરને નાશ થાય એટલે જે ભવમાં જીવ મોક્ષે જાય ત્યારે આ બંને શરીર નાશ પામે છે. અથવા જેમના આ બે શરીરે નાશ પામ્યા છે, તે સિધ્ધ પરમાત્મા જાણવા. (૬૩) ૧૨૩
લેકાંતિક દેવને આચાર જણાવે છે – તીર્થકરો દીક્ષા સમયને અવધિથી જાણે છતાં,
લોકાંતિકે નિજ કલ્પ જાણી તેમને છમ વીનવતા; સર્વ જગ જીવ હિત કારણ શ્રી તીર્થને હે પ્રભુ! તમે, વહેલા પ્રવત્ત લીએ શાંતિને જિમ સવિ અમે,
૧૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org